Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 33°C

મહાકુંભ ટેન્ટ સિટીમાં યાત્રીઓ માટે 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ, 24 કલાક મળશે આ સર્વિસ

મહાકુંભ ટેન્ટ સિટીમાં યાત્રીઓ માટે 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ, 24 કલાક મળશે આ સર્વિસ

જો તમે પ્રયાગરાજ મહાકુંભમાં જવાનું વિચારી રહ્યા છો અને હોટલ કે રહેવાની ચિંતામાં છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પ્રયાગરાજમાં મહાકુંભમાં પહોંચનારા લાખો લોકો માટે IRCTC દ્વારા એક ખાસ ટેન્ટ સિટી બનાવવામાં આવી છે, જ્યાં અલગ-અલગ સુવિધાઓ સાથે ટેન્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને ટેન્ટ સિટીમાં તમામ સુવિધાઓ મળશે. અહીં ખાસ લક્ઝરી ટેન્ટ પણ છે જેમાં તમને ફાઈવ સ્ટાર હોટલની તમામ સુવિધા મળશે. જાણો ટેન્ટ સિટીમાં કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે?

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.