भाजपा परिवार है तैयार..!
મોદી સરકારના ૯ વર્ષ પૂર્ણ થવાના સંદર્ભે તા. ૨૭ જૂન, ૨૦૨૩ના મધ્યપ્રદેશના ભોપાલમાં “મેરા બૂથ સબસે મજબૂત” કાર્યક્રમ યોજાશે અને આ કાર્યક્રમમાં માન. વડાપ્રધાન ઉપસ્થિત રહીને કાર્યકરોને સંબોધશે.
આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાંથી પસંદ થયેલ કાર્યકર્તાઓ સુનિલસિંહ ગોહિલ, મુકેશભાઈ રોહિત, મનીષભાઈ તડવી, વનરાજભાઈ પુનિયારા, જયદીપભાઈ પાટણવાડીયા અને કૌશિકભાઈ તડવીને પ્રસ્થાન પહેલા ઉત્સાહીત માહોલમાં કાર્યક્રમમાં ભાજપા મહામંત્રી નિલ રાવ દ્વારા સહભાગી થવા માટે તિલક કરી શુભકામનાઓ પાઠવી.
ભાજપાની સકારાત્મક રાજનીતિમાં એક નવું આયામ આ કાર્યક્રમ દ્વારા રચાશે.
રિપોર્ટ -શૈશવ રાવ (રાજપીપળા)