click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના : સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું, 10 જવાન શહીદ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના : સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું, 10 જવાન શહીદ
Gujarat

જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના : સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું, 10 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક અત્યંત દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ભારતીય સેનાનું એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા 10 સૈનિકો શહીદ થઈ ગયા છે, જ્યારે 10 સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે.

Last updated: 2026/01/22 at 3:58 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક ભયાનક અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ભારતીય સેના માટે ગંભીર જાનહાનિ થઈ છે. ભદ્રવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર આવેલી ખન્ની ટોપ નજીક સેનાનું બુલેટ-પ્રૂફ વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું. આ વાહનમાં કુલ 20 જવાનો સવાર હતા અને તે ઊંચાઈવાળી પોસ્ટ તરફ જઈ રહ્યું હતું. અધિકારીઓની જાણકારી અનુસાર, ડ્રાઈવરે ખન્ની ટોપ પાસે વાહનનું સંતુલન ગુમાવી દીધું, જેના પરિણામે ગાડી સીધી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 સૈનિકોની ઘટના સ્થળ પર જ શહીદ થયાની જાણકારી મળી છે, જ્યારે 10 અન્ય સૈનિક ગંભીર રીતે ઘાયલ થયાં છે.

जम्मू-कश्मीर के डोडा में बड़ा हादसा

सेना की गाड़ी खाई में गिरी

डोडा सड़क हादसे में 10 जवान शहीद, 7 घायल#IndianArmy #JammuAndKashmir #Doda #ArmyAccident #BreakingNews

[ JammuKashmir, DodaAccident, ArmyVehicle, RoadAccident, SoldiersMartyred, DodaCrash, IndianArmy ] pic.twitter.com/Zrqy9rklap

— One India News (@oneindianewscom) January 22, 2026

દુર્ઘટના થઇતી જ સેના અને સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. ગંભીર રીતે ઘાયલ થયેલ સૈનિકોને તરત જ હેલિકોપ્ટર દ્વારા ઉધમપુર મિલિટરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનો સારવાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ડોડા ખાતે સેનાના અધિકારીઓ અને પોલીસ જવાનોની મદદથી બચાવ કામગીરી સુચારૂ રીતે ચાલતી રહી.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ X (પૂર્વમાં Twitter) પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, “ડોડામાં દુર્ભાગ્યપૂર્ણ માર્ગ દુર્ઘટનામાં આપણા 10 બહાદુર ભારતીય સૈનિકોના જીવ ગુમાવવાથી ખૂબ દુઃખ થયું. આપણા સૈનિકોની સેવા અને સર્વોચ્ચ બલિદાનને હંમેશા યાદ રાખીશું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.” તેમણે આગળ જણાવ્યું કે, આ ઊંડા દુઃખની ઘડીમાં સમગ્ર રાષ્ટ્ર ઘાયલ અને શહીદ થયેલા સૈનિકોના પરિવાર સાથે એકતા અને સમર્થનમાં ઊભો છે. તમામ ઘાયલ સૈનિકોને સુરક્ષિત અને ઝડપી સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે, જેથી તેમના જીવ માટે પૂરતી સારવાર ઉપલબ્ધ થાય.

Deeply saddened at the loss of lives of 10 of our brave Indian Army soldiers in an unfortunate road accident in Doda. We will always remember the outstanding service and supreme sacrifice of our brave soldiers. My deepest condolences to the grieving families.

— Office of LG J&K (@OfficeOfLGJandK) January 22, 2026

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, 10 soldiers, army vehicle, Breaking news, CM Gujarat, Doda, Doda District, gujarat, gujarati news, india news, india news channel, jammu and kashmir, latest news, LG મનોજ સિન્હા, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, જમ્મુ અને કાશ્મીર, જમ્મુ-કાશ્મીર, ડોડા જિલ્લા, બુલેટ-પ્રૂફ વાહન, ભારતીય સેના, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 22, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભોજશાળા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો આદેશ : વસંતપંચમીની પૂજા અને જુમ્માની નમાજ એક જ પરિસરમાં
Next Article બેંગ્લુરુમાં ચેકિંગના બહાને કોરિયન મહિલાની છેડતી કરનાર એરપોર્ટ સ્ટાફકર્મીની ધરપકડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?