રોજકોટ અગ્નીકાંડ ઘટના બાદ ભાવનગર ફાયર વિભાગ સફાળુ જાગી ને કામગીરી કરવા લાગ્યુ છે અને નોટિસો આપી સિલ મારવાની કામગીરી હાથ ધરી છે પરંતુ આ એજ ફાયર એન્ડ સેફ્ટી વિભાગ છે જેની NOC વગર કોઈ કોમ્પલેક્ષને કોર્પોરેશન મંજૂરી નથી આપતું જો ત્યારે NOC આપી હતી તો અત્યારે આટલી દબંગાઈ કેમ ?
હુલીરિયા ચોકમાં આવેલ કોમ્પલેક્ષ માં ગત રાત્રીના ૧૦ થી વધુ દુકાનો ને સિલ મરાયા હતા જેને લઈ દીવાનપરા રોડ ના વેપારીઓ રોષે ભરાયાં હતાં અને સ્વંભુ દુકાનો બંધ રાખી હતી આ સાથે વોરાબજાર વેપારી એસોિયેશનના વેપારી સાથે જોડાઈ ને ટેકો જાહેર કર્યો હતો .
વેપારીઓ નું કેહવા પ્રમાણે ફાયર એન્ડ સેફ્ટીનો વિરોધ નથી પરંતુ અમોને તંત્ર દ્વારા કથિત ફાયર માટે ની ઉચિત ગાઈડલાઈન અને સમય મળે તેવી માંગ છે .
બાઈટ : વેપારી