આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ અને ઓડ નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ પાલિકાના સભ્યો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આણંદના ઓડ શહેરમાં તા – ૩૧ના રોજ સરકારી દવાખાના થી શીલી માર્ગને જોડતાં રસ્તાનું નવીનીકરણ ૪૮ લાખ રુપીયા થી વધુ ના ખર્ચે ૩૧૦ મીટર રોડ નું નવીનીકરણ કરવામાં આવશે.
આ પ્રસંગે ઓડ નગરપાલિકા પ્રમુખ સંજય પટેલ,ઉપપ્રમુખ કેતન રાઓલજી, ઓડ શહેર ભાજપ પ્રમુખ હિરેન પટેલ,કારોબારી કિરીટ અહીમકર, નગરપાલિકાના સૌ કાઉન્સિલો, સંગઠનનાં હોદ્દેદારો,નગરપાલિકા સ્ટાફમિત્રો, આગેવાનો,પ્રજાજનોની ઉપસ્થિતીમાં કાર્યકમ કરવામા આવ્યો.