Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે ૭૮મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે ૭૮મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ

ખેડા : જિલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોતના આશીર્વાદ અને વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણા થકી ચાલતી શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડીઆદ ખાતે બાળકોમાં “ભારત માતાના રક્ષણ માટે શુરવીરો ના સમર્પણને સમજે અને પોતાના જીવનમાં ભારતીય મૂલ્યોને પ્રસ્થાપિત કરે”તે હેતુ સર ૭૮ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન ભારતીય સેનામાં જેમને પોતાની ફરજ અદા કરી છે તેવા બિપીનભાઈ પટેલ, સંસ્થાના ડાયરેક્ટર સંત શ્રી સત્યદાસજી મહારાજ, ડૉ પ્રણવભાઈ દેસાઇ, શાળા વ્યવસ્થાપક સમિતિના સભ્યો, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.