Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 32°C

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વોર્ડ નંબર ૧૨ માં વિકાસના કામોનું શુભારંભ કરાયો

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વોર્ડ નંબર ૧૨ માં વિકાસના કામોનું શુભારંભ કરાયો

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વોર્ડ નંબર -12 ના વિવિધ રોડ
-પંચશીલ સોસાયટી કોલેજ રોડ,
-અંજલિ કોમ્પલેક્ષ થી અરિહંત નગર,
-નંદનબાગ સોસાયટી થી અંબા આશ્રમ,
-દેના પાર્ક સોસાયટી થી સ્વાદ રેસ્ટોરન્ટ,
-સપ્તર્ષિ સોસાયટી થી શિવદર્શન સોસાયટી,
-સેન્ટ્રલ બેંકના ખાંચા થી શ્રીજી સોસાયટી,
-ગીતાનગર સોસાયટી થી વીકેવી રોડના ડામર રોડના કામો નો શુભારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમ ખાતે સંગઠન પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખો, અગ્રણીઓ, કાઉન્સિલરો, પક્ષના નેતાઓ, સંગઠનના સભ્યો તથા વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.