Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે ફાયર બ્રિગેડની વિઝીટનું આયોજન

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે ફાયર બ્રિગેડની વિઝીટનું આયોજન

શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નડિયાદ ફાયર બ્રિગેડની વિઝીટનું આયોજન કરવામાં આવેલ હતું.

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ના નર્સરી, જુનીયર કેજી અને સીનીયર કેજી ના બાળકો માં વ્યવહારુ શિક્ષણ મેળવવા માટે ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું. તેમાં આશરે 90 થી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો અને ફાયર બ્રિગેડના વિવિધ સાધનો કેવી રીતે ચલાવવા તેની સમજણ મેળવી હતી.

આ પ્રસંગે શાળાના એડમીન વિરલ શાહ , શિક્ષકગણ અને સ્ટેશન ફાયર ઓફિસર ચિરાગભાઈ ગઢવી તેમજ તેમનો સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.