click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કુદરતી આફત! ઈટાલીમાં માત્ર 36 કલાકમાં સિઝનનો 50% વરસાદ વરસ્યો, પૂરને લીધે 8 લોકોનાં મોત.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કુદરતી આફત! ઈટાલીમાં માત્ર 36 કલાકમાં સિઝનનો 50% વરસાદ વરસ્યો, પૂરને લીધે 8 લોકોનાં મોત.
Gujarat

કુદરતી આફત! ઈટાલીમાં માત્ર 36 કલાકમાં સિઝનનો 50% વરસાદ વરસ્યો, પૂરને લીધે 8 લોકોનાં મોત.

ઈટાલીમાં સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન 1000 મીમી વરસાદ પડે છે. જ્યારે હવે ત્યાં 36 કલાકમાં 500 મીમી વરસાદ પડ્યો છે. વીજળી વ્યવસ્થા ઠપ, 50000થી વધુ લોકો અંધારામાં જીવવા મજબૂર, ફોર્મ્યુલા વન રેસ કેન્સલ.

Last updated: 2023/05/18 at 12:15 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
Mandatory Credit: Photo by MAX CAVALLARI/EPA-EFE/Shutterstock (13916645b) A citizen with an inflatable kayak goes back and forth between the flooded houses to bring some people stuck in the house to dry land, in Cesena, Italy, 17 May 2023. A fresh wave of torrential rain is battering Italy, especially the northeastern region of Emilia-Romagna and other parts of the Adriatic coast. Fresh wave of torrential rain battering Italy, Cesena - 16 May 2023
SHARE

ઉત્તર ઇટાલીના એમિલિયા-રોમાગ્ના વિસ્તારમાં વિનાશક પૂરના કારણે આઠ લોકોના મોત થયા છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને લોકોએ પોતાના ઘરની છત પર આશરો લેવો પડ્યો હતો. પૂર પ્રભાવિત વિસ્તારમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

નાગરિક સુરક્ષા મંત્રી નેલો મુસુમેસીએ જણાવ્યું હતું કે જેટલો વરસાદ વર્ષ દરમિયાન થાય છે તેનો અડધો તો છેલ્લા 36 કલાકમાં જ વરસી ગયો હતો.

ઈટાલીમાં સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન 1000 મીમી વરસાદ પડે છે. જ્યારે હવે ત્યાં 36 કલાકમાં 500 મીમી વરસાદ પડ્યો છે. જેના કારણે નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી, શહેરોના રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા અને હજારો હેક્ટર ખેતીની જમીન પૂરની લપેટમાં આવી ગઈ.

પૂરના કારણે ઈમોલાની દક્ષિણે, ફેન્ઝા, સેસેના અને ફોર્લીની શેરીઓમાં પાર્ક કરેલી કારોની છત પર કાદવવાળું પાણી ફરી વળ્યું હતું. ઘણી દુકાનો પણ ગંદા પાણીથી ભરાઈ ગઈ હતી અને લોકોએ પોતાના ઘરની છત પર આશરો લેવો પડ્યો હતો.

મુસુમેસી અનુસાર, 50,000 લોકો હાલ અંધારામાં જીવવા મજબૂર છે કેમ કે વીજ વ્યવસ્થા ખોરવાઈ ગઇ હતી. વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ટ્વિટ કરીને અસરગ્રસ્તો સાથે એકજૂટતા વ્યક્ત કરી અને કહ્યું કે સરકાર જરૂરી સહાય સાથે દરમિયાનગીરી કરવા તૈયાર છે. સરકારે જાહેરાત કરી કે કટોકટી સેવાઓએ બચાવના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

ઇમોલામાં રવિવારની કાર રેસિંગ ચેમ્પિયનશિપ ફોર્મ્યુલા વન એમિલિયા રોમાગ્ના ગ્રાન્ડ પ્રિકસ બુધવારે પૂરને કારણે મુલતવી રાખવામાં આવી હતી. આ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંનો એક છે. આયોજકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પૂરને કારણે અમારા ચાહકો, ટીમો અને કર્મચારીઓ માટે ફોર્મ્યુલા વન ઇવેન્ટ્સ સુરક્ષિત રીતે યોજવી શક્ય નથી.”

You Might Also Like

અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર

મોડાસા જેસીસ મિલ્ક કમિટીના સુવર્ણ જયંતિ મહોત્સવ વર્ષ નિમિત્તે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો

આણંદમાં ગેરકાયદે કતલખાનુ ચલાવ ગૌવંશની કતલ કરવાના ગુનામાં નાસતા-ફરતા 6 આરોપીઓ ઝડપાયાં

કપડવંજ ત્રિભુવનદાસ ફાઉન્ડેશન ખાતે ૠણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

રાજપીપળા ખાતે વિકસિત ભારતના અમૃતકાળની ઉજવણી: 11 વર્ષના સુશાસન અને વિકાસની ગાથા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 18, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સિદ્ધારમૈયાને CM બનાવવાની ચર્ચા વચ્ચે શિવકુમારના સાંસદ ભાઈએ કહ્યું – હું આ નિર્ણયથી ખુશ નથી!
Next Article મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, હવે ચાઈનીઝ મોબાઈલ અને લેપટોપ પર પ્રતિબંધ લાગશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર
Gujarat જૂન 12, 2025
મોડાસા જેસીસ મિલ્ક કમિટીના સુવર્ણ જયંતિ મહોત્સવ વર્ષ નિમિત્તે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો
Aravalli Gujarat જૂન 12, 2025
આણંદમાં ગેરકાયદે કતલખાનુ ચલાવ ગૌવંશની કતલ કરવાના ગુનામાં નાસતા-ફરતા 6 આરોપીઓ ઝડપાયાં
Anand Gujarat જૂન 12, 2025
કપડવંજ ત્રિભુવનદાસ ફાઉન્ડેશન ખાતે ૠણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો
Gujarat Kheda જૂન 12, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?