Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં નવરાત્રી ઉત્સવ ઉજવાયો

એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં નવરાત્રી ઉત્સવ ઉજવાયો

એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ નવરાત્રી ગરબાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલીમાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આચાર્ય ગીતાબેન નીનામા ના માર્ગદર્શન હેઠળ અધ્યાપક રાજેશ પરમાર, વ્રજેશ પંડ્યા, બુસરા દુરાની જોડાયા હતા. કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી ધીરેનભાઈ પ્રજાપતિ સાહેબે ખાસ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને પ્રમુખશ્રી નવીનચંદ્ર આર મોદી સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

રિપોર્ટર-હિતેન્દ્રસિંહ રાઠોડ(અરવલ્લી)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.