click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પૃથ્વી જેવો જ નવો ગ્રહ શોધાયો, વિજ્ઞાનીઓએ ‘સુપર અર્થ’ ગણાવ્યો, નાસાએ તસવીર જાહેર કરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પૃથ્વી જેવો જ નવો ગ્રહ શોધાયો, વિજ્ઞાનીઓએ ‘સુપર અર્થ’ ગણાવ્યો, નાસાએ તસવીર જાહેર કરી
Gujarat

પૃથ્વી જેવો જ નવો ગ્રહ શોધાયો, વિજ્ઞાનીઓએ ‘સુપર અર્થ’ ગણાવ્યો, નાસાએ તસવીર જાહેર કરી

Last updated: 2024/05/09 at 3:22 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA)એ  સૌરમંડળમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધી કાઢ્યો છે. આ નવા ગ્રહનો આકાર ધરતીથી બે ઘણો મોટો છે. નાસાએ નવા ગ્રહની તસવીર પણ શેર કરી છે. વિજ્ઞાનીઓએ નવા ગ્રહનું નામ ‘55 ક્રૈનક્રી ઈ (55 Cancri e)’ આપ્યું છે. નવો ગ્રહ ધરતી જેવો દેખાતો હોવાથી તેને સુપર અર્થ (Super Earth) પણ કહેવાય છે.

Contents
સુપર અર્થનું વાતાવરણ કેવું છે?સુપર અર્થ શોધવાનો ફાયદો

Researchers using @NASAWebb may have found atmospheric gases surrounding a rocky—though likely molten—exoplanet 41 light-years away: the best evidence yet of a rocky planet atmosphere outside of our solar system. https://t.co/lGLOmYH2AL pic.twitter.com/1HWbvLevzG

— NASA (@NASA) May 8, 2024

સુપર અર્થનું વાતાવરણ કેવું છે?

પૃથ્વીના વાતાવારણમાં નાઈટ્રોજન, ઑક્સીજન અને ઓર્ગન (Nitrogen, Oxygen And Organ) જેવા ગેસ છે, તો સુપર અર્થના વાતાવરણમાં કાર્બન ડાઈ ઑક્સાઈડ અને કાર્બન મોનોઑક્સાઈડ (Carbon Dioxide And Carbon Monoxide) છે. જનરલ નેચરમાં પ્રકાશિત થયેલા એક લેખ મુજબ, નવા ગ્રહમાં વાતાવરણ હોવું એક મોટી વાત છે. નવો ગ્રહ પૃથ્વીથી મોટો અને નેપચ્યૂન (Naptune)થી નાનો હોવાથી, તેનું નામ સુપર અર્થ રખાયું છે. સુપર અર્થનું બોઈલિંગ ટેમ્પ્રેસર 2300 ડિગ્રી સેલ્સિયસ છે.

પૃથ્વીથી સુપર અર્થ કેટલાક કિમી દુર?

વિજ્ઞાનીઓએ કહ્યું કે, સુપર અર્થ ગ્રહને શોધાયા બાદ સૌરમંડળમાં ગાઢ વાતાવરણ અને ખડકાળ સપાટી ધરાવતા ગ્રહો પણ હોવાની સંભાવના છે. નવો ગ્રહ ધરતી 41 લાઈટ ઈયર દૂર છે અને તે આઠ ઘણો ભારે છે. ઉલ્લેખનીય છે કે, એક લાઈટ ઈયરમાં 9.7 ટ્રિલિયન કિલોમીટર હોય છે.

સુપર અર્થ શોધવાનો ફાયદો

વિજ્ઞાનીઓના મતે સુપર અર્થની શોધ બાદ ઘણા તથ્યો જાણી શકાશે. જેમ કે પૃથ્વી અને મંગલ ગ્રહની ઉત્પત્તી કેવી રીતે થઈ? તેનો જવાબ સુપર અર્થ પરથી મળી શકે છે.

You Might Also Like

કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી

US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે

2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ

‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા

મુખ્યમંત્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

TAGGED: Nasa, NASA Releases Image, New Earth-Like Planet Discovered, Super Earth

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 9, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એર ઈન્ડિયા એક્સપ્રેસની કડક કાર્યવાહી, એક ઝાટકે 100થી વધુ સ્ટાફની નોકરી ગઇ! જાણો સંપૂર્ણ મામલો
Next Article ‘એકદમ બકવાસ, સારું થયું રાજીનામું આપી દીધું…’ પિત્રોડા પર બગડ્યાં ગાંધી પરિવારના જમાઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી
Gujarat મે 29, 2025
US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે
Gujarat મે 29, 2025
2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ
Gujarat મે 29, 2025
‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા
Gujarat મે 29, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?