Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

પૃથ્વી જેવો જ નવો ગ્રહ શોધાયો, વિજ્ઞાનીઓએ ‘સુપર અર્થ’ ગણાવ્યો, નાસાએ તસવીર જાહેર કરી

પૃથ્વી જેવો જ નવો ગ્રહ શોધાયો, વિજ્ઞાનીઓએ ‘સુપર અર્થ’ ગણાવ્યો, નાસાએ તસવીર જાહેર કરી

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA)એ  સૌરમંડળમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધી કાઢ્યો છે. આ નવા ગ્રહનો આકાર ધરતીથી બે ઘણો મોટો છે. નાસાએ નવા ગ્રહની તસવીર પણ શેર કરી છે. વિજ્ઞાનીઓએ નવા ગ્રહનું નામ ‘55 ક્રૈનક્રી ઈ (55 Cancri e)’ આપ્યું છે. નવો ગ્રહ ધરતી જેવો દેખાતો હોવાથી તેને સુપર અર્થ (Super Earth) પણ કહેવાય છે.

સુપર અર્થનું વાતાવરણ કેવું છે?

પૃથ્વીના વાતાવારણમાં નાઈટ્રોજન, ઑક્સીજન અને ઓર્ગન (Nitrogen, Oxygen And Organ) જેવા ગેસ છે, તો સુપર અર્થના વાતાવરણમાં કાર્બન ડાઈ ઑક્સાઈડ અને કાર્બન મોનોઑક્સાઈડ (Carbon Dioxide And Carbon Monoxide) છે. જનરલ નેચરમાં પ્રકાશિત થયેલા એક લેખ મુજબ, નવા ગ્રહમાં વાતાવરણ હોવું એક મોટી વાત છે. નવો ગ્રહ પૃથ્વીથી મોટો અને નેપચ્યૂન (Naptune)થી નાનો હોવાથી, તેનું નામ સુપર અર્થ રખાયું છે. સુપર અર્થનું બોઈલિંગ ટેમ્પ્રેસર 2300 ડિગ્રી સેલ્સિયસ છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.