Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

News

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, પીવાના પાણી સહીતના અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં ચિંતન શિબિર બાદ નક્કી કરાયેલા મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિને લઈ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ના પરિણામની જાહેરાત અંગે…

· 1 min read

કુનો નેશનલ પાર્કમાં એક બાળ ચિત્તાનું મોત, અત્યાર સુધીમાં ચાર ચિત્તાના થયા મોત

દાયકાઓ પછી જ્યારે દીપડો ભારતની ધરતી પર ઉતર્યો ત્યારે સમગ્ર દેશે ઉજવણી કરી હતી. પરંતુ માત્ર 8 મહિના વીતી ગયા છે અને કુનો નેશનલ પાર્ક, (kuno national park) શ્યોપુરમાં એક બચ્ચા સહિત ચાર ચિત્તા મૃત્યુ પામ્યા છે. ચોથા દીપડાનું આજે…

· 2 min read

ક્રિકેટથી માસ્ટરશેફ સુધી, મોદીએ ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધોની 3C-3D-3E ફોર્મ્યુલા સમજાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સિડનીમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે “માસ્ટરશેફ અને ક્રિકેટ” ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના બંધનને એક કરે છે. PM એ બંને દેશો વચ્ચેના સંબંધોમાં યોગદાન માટે ભારતીય ડાયસ્પોરાની પણ પ્રશંસા કરી. તેઓ સોમવારથી…

· 3 min read

ગૌતમ અદાણીને મળ્યો રાજીવ જૈનનો સાથ, GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપમાં વધાર્યુ રોકાણ

જ્યારથી ગૌતમ અદાણીના (Gautam Adani) અદાણી ગ્રુપને રાજીવ જૈનની (Rajiv Jain) ઈન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સનો સાથ મળ્યો છે. ત્યારથી ગ્રુપ અને કંપનીઓમાં રોકાણ કરતા નાના રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે ફરી અદાણી ગ્રુપમાં રાજીવ જૈનના GQG પાર્ટનર્સે તેનું રોકાણ…

· 3 min read

ITR ફાઇલ કરનારાઓ માટે મોટું અપડેટ, આવકવેરા વિભાગે આ સુવિધા શરૂ કરી

આવકવેરા વિભાગે વ્યક્તિઓ, વ્યાવસાયિકો અને નાના વેપારીઓ માટે નાણાકીય વર્ષ 2022-23 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)-1 અને 4 ઓનલાઈન ભરવાની સુવિધા શરૂ કરી છે. વિભાગ દ્વારા ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે અન્ય આવકવેરા રિટર્ન/ફોર્મની સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં…

· 2 min read

પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશ્યિલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધા અને માગને ધ્યાને રાખીને ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સમર સ્પેશ્યિલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા સ્પેશ્યિલ ભાડુ લઈને સાપ્તાહિકક સમર સ્પેશ્યિલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09461/09462 ગાંધીધામ-અમૃતસર-ગાંધીધામ સાપ્તાહિક…

· 2 min read

દગાબાજ ચીનનો દગો ! હવે ઉત્તરાખંડમાં નીતિ દર્રા પાસે સ્થાપી રહ્યું છે આર્મી કેમ્પ, બનાવી રહ્યું છે નવો રોડ અને હેલિપેડ

ચીન તેની વિસ્તરણવાદી નીતિ અપનાવવામાં પાછળ પડતું નથી. પૂર્વી લદ્દાખમાં ભારત સાથે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે ચીનની સેના ઉત્તરાખંડમાં નીતિ દર્રા પાસની સામેના તેના વિસ્તારમાં કેમ્પ તૈયાર કરી રહી છે. સેનાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચીનની પીએલએ સેના આ…

· 3 min read

બજાર સ્થિરતા સાથે બંધ, છતા નિવેશકો કમાયા રુ 99,000 કરોડ, છેલ્લા કલાકોમાં ખેલાઇ ગયો દાવ

છેલ્લા કલાકમાં મજબૂત પ્રોફિટ-બુકિંગને કારણે, મંગળવાર, 23 મેના રોજ, શેરબજારના બંને પ્રમુખ ઇન્ડેક્ષ નજીવા વધારા સાથે ગ્રીન સિગ્નલમાં બંધ થયા હતા. જ્યાં સેન્સેક્સ 18 અંક વધીને બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટીમાં 33 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. આજના કારોબારમાં…

· 2 min read

SVPI એરપોર્ટ પર સુવિધા યુક્ત પાર્કિંગ માટે ‘FASTag કાર પાર્ક’ લોન્ચ કરાયું

અમદાવાદ  સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPI )પાર્કિંગ સુવિધાને સારી બનાવવા માટે ફાસ્ટેગ કાર પાર્કિંગ લોન્ચ કર્યુ છે. 23 મેથી શરૂ કરાયેલી આ નવતર સુવિધાનો લાભ એરપોર્ટ પર મુસાફરી કરતા લોકો સરળતાથી લઈ શકશે. પરિવારજનોને પીક-અપ કે ડ્રોપ કરવા…

· 3 min read

આજે વિશ્વની સૌથી મોટી અને સૌથી યુવા ટેલેન્ટ ફેક્ટરી ભારતમાં છેઃ PM Modi

પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઓલિમ્પિક પાર્કમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત નમસ્તે ઓસ્ટ્રેલિયાથી કરી હતી. પીએમ મોદીએ સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાન, વિદેશ મંત્રી અને અન્ય નેતાઓનો આભાર માન્યો હતો.પીએમ મોદીએ કહ્યું…

· 3 min read