ઓસ્ટ્રેલિયાના PM અલ્બાનીઝે વડાપ્રધાન મોદીને ‘BOSS’ ગણાવ્યા, સિડનીના કુડોસમાં કરાયું ભવ્ય સ્વાગત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. તેઓ સિડની ખતે કુડોસ બેંક એરિના સ્ટેડિયમમાં કાર્યક્રમમાં જોડાવા જઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જોડાય તે પહેલાં આ સ્ટેડિયમમાં અનેક રંગારંગનાં કાર્યક્રમો અને પર્ફોર્મન્સ સિડનીનાં રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેનાં તમામ…










