‘સરકાર કરશે ઈ-સેન્સસ, દરેક વ્યક્તિ ભરી શકશે ડેટા, ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે જણાવ્યું હતું કે, સરકાર જન્મ અને મૃત્યુના ડેટાને મતદાર યાદી અને સમગ્ર વિકાસ પ્રક્રિયા સાથે જોડવા માટે સંસદમાં બિલ લાવવાની યોજના બનાવી રહી છે. શાહે નવી દિલ્હીમાં સેન્સસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે, મોદી…










