વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું ફિજીનું સર્વોચ્ચ સન્માન, ફિજીના PMએ કર્યા સન્માનિત
PM નરેન્દ્ર મોદીને ફિજીના PM દ્વારા વૈશ્વિક નેતૃત્વ માટે ફિજીનું સર્વોચ્ચ સન્માન ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી’ એનાયત કરવામાં આવ્યું. ફિજીનું સર્વોચ્ચ સન્માન અત્યાર સુધી માત્ર થોડા જ બિન-ફિજીયનોને મળ્યું છે. વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કદ કેટલું વધી ગયું…









