Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

News

લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે આદરી કવાયત, 9 સાલ બેમિસાલના સ્લોગન સાથે 26 લોકસભા બેઠક પર જનસભાનું આયોજન.

દેશમાં આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણીને  લઇને ભાજપ એકશન મોડમાં છે . જેમાં પણ 30મે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના પગલે ભાજપ સમગ્ર દેશમાં તેની સિધ્ધિઓ સાથે લોકો વચ્ચે જવાનું આયોજન કરી રહ્યું…

· 3 min read

USAના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત, લોસ એન્જેલસની મુલાકાત લેવા માટે આપ્યું નિમંત્રણ.

USAના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટીએ ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. માર્ચ-2023માં રાજદૂત તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી છે. ગુજરાતની તેમની આ મુલાકાત દરમ્યાન મળેલા ઉષ્માસભર આવકાર અંગે પ્રસન્નતા વ્યકત કરતાં રાજદૂત શ્રીયુત એરિક…

· 2 min read

ય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, 20 મેના રોજ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એક દિવસીય ગુજરાત(Gujarat) પ્રવાસે આવશે. તેવો 20 મેના રોજ અમદાવાદ- ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂપિયા 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં તેવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર વિકાસ…

· 2 min read

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનું મહામંથન, 17 મેના રોજ યોજાશે પ્રદેશ કારોબારી.

લોકસભા 2024ની ચૂંટણી જેના માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ દ્વારા આ વખતે લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતી હાંસલ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. ઠેર ઠેર આ અંગે જિલ્લા અનુસાર બેઠકો પણ બોલાવવામાં આવી રહી છે.…

· 2 min read

ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યપ્રધાનને કરી અપીલ, ‘ધ કેરલ સ્ટોરી’ને ગુજરાતમાં કર મુક્ત કરવા માગ.

‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ રીલીઝ થયા બાદથી જ ખૂબ ચર્ચામાં છે. ત્યારે વડોદરાના ડભોઇ ખાતેના ધારાસભ્યએ શૈલેષ મહેતાએ ફિલ્મને કરમુક્ત કરવા માટે માગ કરી છે. ‘ધ કેરલા સ્ટોરી’ (The Kerala Story) વધુમાં વધુ મહિલાઓને બતાવવા માટે આયોજન કરવા માટેની પણ…

· 1 min read

પીએમ મોદીએ કહ્યું દેશના વિકાસમાં શિક્ષકોની મોટી ભૂમિકા, ગુજરાતના શિક્ષકોનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સિંહફાળો.

પીએમ મોદીએ ગિફ્ટ સિટી ખાતે આયોજીત પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધિત કરતા જણાવ્યું કે, ભારત વિકસિત થવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. જેમાં શિક્ષકોની મોટી ભૂમિકા છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં એક…

· 3 min read

PM Modi એ અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં વિકાસ કાર્યોની રાજ્યને ભેટ આપી.

ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં વિકાસ કાર્યોની રાજ્યને ભેટ આપી છે. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ હાજર રહયા હતા. 1946…

· 2 min read

સીએમ ભૂપેન્દ્ર પટેલના પહેરવેશને લઇને ચર્ચા, પીએમ મોદીની હાજરીમાં ખાદીના કપડામાં જોવા મળ્યા.

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીનું સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. જો કે સામાન્ય રીતે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળતા . સીએમ ભૂપેન્દ્ર પટેલ અલગ પહેરવેશમાં જોવા મળ્યા હતા. દાદાનો આ અલગ અંદાજ…

· 1 min read

PM મોદી ગાંધીનગરમાં શિક્ષકોના અધિવેશનમાં પહોંચ્યા, CM સહીતના અનેક નેતાઓ ઉપસ્થિત.

વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે. તે અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર જવા રવાના થયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એરપોર્ટ પહોંચ્યા હતા. આજે ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમા ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં CM…

· 2 min read

12મી મે એ PM મોદી રાજ્યમાં રૂ.2452 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

વડાપ્રધાન મોદી 12 મે ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ…

· 2 min read