પાક વીમો લઈ રહેલા ખેડૂતોને થશે આ મોટો ફાયદો, નવા વર્ષે મોદી સરકારનો મોટો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે નવા વર્ષ પર ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે પાક વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)ની યોજનામા?...
સાચું શિક્ષણ માહિતી જ નહિ આચરણ, જે નઈ તાલીમમાં છે. – અરુણભાઈ દવે
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં મહેન્દ્રસિંહ પરમારનાં અધ્યક્ષસ્થાને 'માતૃભાષા ગુજરાતી' વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પ્રારંભ થયો. આ પ્રસંગે અરુણભાઈ ?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસા દ્વારા દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ
ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા ય...
બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય
લોકભારતી સણોસરામાં બાગાયત વિભાગ દ્વારા યોજાયેલ પરિસંવાદમાં નિષ્ણાતો દ્વારા અપાયેલ માર્ગદર્શનમાં બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય હોવાનું જણાવ?...
બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં કરી જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બ?...
ચેક ક્લિયરિંગ પ્રક્રિયા બે કલાકમાં પૂર્ણ નહીં થાય, RBIની ગાઈડલાઈનના અમલમાં વિલંબ
RBI ની 8 ઓગસ્ટ, 2024માં કરેલી જાહેરાત મુજબ પહેલી જાન્યુઆરી 2025થી બેન્કમાં આપેલા ચેકના નાણાંની ક્રેડિટ બે જ કલાકમાં મળી જવાની ખાતરી આપતી સિસ્ટમનો અમલ સરકારે મુલતવી રાખી દીધો છે. આઠમી ઓગસ્ટની આ જાહેર...
એર ઈન્ડિયાના મુસાફરોને નવા વર્ષની ગિફ્ટ, જમીનથી હજારો ફૂટ ઉપર મળશે ઈન્ટરનેટની સુવિધા
એર ઈન્ડિયાના ઈન્ટરનેશનલ રૂટ ન્યૂયોર્ક, લંડન, પેરિસ અને સિંગાપોર પર ફ્રી વાઈ-ફાઈ પહેલેથી જ આપવામાં આવી રહ્યું છે. હવે તેને ડોમેસ્ટિક રૂટ પર શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. નવા વર્ષ નિમિત્?...
મહાકુંભ ટેન્ટ સિટીમાં યાત્રીઓ માટે 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ, 24 કલાક મળશે આ સર્વિસ
જો તમે પ્રયાગરાજ મહાકુંભમાં જવાનું વિચારી રહ્યા છો અને હોટલ કે રહેવાની ચિંતામાં છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પ્રયાગરાજમાં મહાકુંભમાં પહોંચનારા લાખો લોકો માટે IRCTC દ્વારા એક ખાસ ટેન...
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે SSIP 2.0 અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર વર્કશોપ યોજાયો હતો…
બનાસકાંઠાના સુઈગામ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં Student Start-up Innovation Policy (SSIP) 2.0 અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન પદ્મ સન્માનિત ગેનાભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું. કા?...
ગુજરાતના ચકચારીત લવ જેહાદના કેસમાં નડિયાદના કુખ્યાત માસુમ મહિડાને ત્રણ વર્ષની કેદની સજા
પાટીદાર સમાજની દીકરીને નડિયાદ નો નામચીન બુટલેગર માસૂમ મહિડા ફસાવી ને લઈ ગયેલ જેની ફરિયાદ નડિયાદ પશ્ચિમમાં નોંધાયેલી હતી. હિન્દુ પાટીદાર દિકરી આ મુસ્લિમ બુટલેગર ના સકંજા માંથી છટકી પોતાન?...