ગુજરાતમાં સુઝુકીની સપ્લાય ચેઈનની 27 કંપનીઓ કરશે એન્ટ્રી, 20 લાખ કારનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક
હર્ષ સંઘવીના જાપાન પ્રવાસ દરમિયાન સુઝુકીની 27 સપ્લાયર કંપનીઓએ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાની તૈયારી દર્શાવી. હોન્ડા 4,000 રોજગારી આપશે, ફુરુકાવા રૂ. 4,500 કરોડથી વધુના રોકાણ માટે ચર્ચામાં.










