વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જર્સીમાં મોટો ફેરફાર, 2 મિનિટના વીડિયોમાં ખુલાસો થયો
વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી. 5 ઓક્ટોબરથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં ટીમ ઈન્ડિયાની નવી જર્સી બહાર આવી છે જે હાલની જર્સીથી એકદમ અલગ છ...
બેન્કો સાથે 3800 કરોડના ફ્રોડમાં યુનિટી ઈન્ફ્રા પ્રોજેક્ટ સામે સીબીઆઈની ચાર્જશીટ
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તેમજ ૧૫ બેન્કોના કન્સોર્ટિયમ સાથે રૃા. ૩,૮૪૭.૫૮ કરોડનો ફ્રોડ કરવાના આરોપ બદલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)એ યુનિટી ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ લિ., તેના ચેરમેન મે?...
સાબરમતીમાં જળપ્રવાહ વધતા ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ, જાણો કેટલો સમય જોવી પડશે રાહ!
ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સાબરમતી નદીમાં છેલ્લા બે દિવસથી પાણીની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે. હાલમાં સાબરમતી નદીમાં જળસ્તર વધ્યુ છે, જેને લઈ નદી કાંઠા વિસ્તારમાં અવરજવર કરવા નહીં કરવા માટ?...
ના કોઇ મંદિરના કોઇ ગુંબજ ખુલા આકાશ નીચે, 3 હજાર ફુટની ઉંચાઇ પર વિરાજમાન છે એકદંતા
ભગવાન ગણેશની આ પ્રતિમા વિશે વિવિધ ચર્ચાઓ છે. પુરાતત્વ વિભાગના લોકોના જણાવ્યા અનુસાર આ પ્રતિમા 11મી સદીની છે. જ્યારે નાગવંશી રાજાઓ ત્યાં રાજ કરતા હતા. તેની પાછળનો તર્ક એ છે કે ગણેશ મૂર્તિના પેટ...
કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ‘આ વાતનું ખાસ ધ્યાન રાખવું’
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે ત્યારે આજે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમા?...
દરેક પીચ પર હશે ઘાસ, બાઉન્ડ્રી પણ 70 મીટરથી વધુ, ICCએ સૂચનાઓ કરી જાહેર
ભારતમાં 5 ઓક્ટોબરથી યોજાનાર વનડે વર્લ્ડ કરપ 2023 માટે ICCએ પિચ ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડ્સમેનને વિશેષ સૂચનાઓ જારી કરી છે. જેમાં ટોસની અસર ઘટાડવાથી લઈને સ્ટેડિયમની બાઉન્ડ્રી સાઇઝ સુધીની દરેક બાબત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે, અમદાવાદ તથા છોટા ઉદેપુર ની લેશે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ તેઓ આ પ્રવાસ દરમિયાન અમદાવાદ તથા છોટા ઉદેપુરની મુલાકાત લેશે. અમદાવાદ સાબરમતી આશ્રમ તેમજ છોટા ઉદેપુરના બોડેલ...
UAE ગોલ્ડન વિઝા : શાહરૂખ-સંજય જેવા સેલેબ્સ પાસે છે આ વિઝા, જાણો તમને મળે કે નહીં, શું છે તેના ફાયદા
પહેલો પાસપોર્ટ અને બીજા વિઝા. વિઝા એ એક પ્રકારનું પરવાનગી પત્ર છે જે તમને બીજા દેશમાં જવાની પરવાનગી આપે છે. જો કે, તે તમારા વિઝા પર આધાર રાખે છે કે તમે તે દેશમાં કેટલા સમય માટે રહી શકો છો. UAEના ગો...
અમને આપેલી પ્રતમાં ‘સોશિયલીસ્ટ’ ‘સેક્યુલર’ શબ્દ નથી’: કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બંધારણની નકલ પર ઉઠાવ્યો પ્રશ્ન
દેશની સંસદમાં પાંચ દિવસનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. તારીખ 18 સપ્ટેમ્બરથી શરૂ થયેલું આ સત્ર તારીખ 22 સપ્ટેમ્બરે પૂર્ણ થવાનું છે. જ્યારે મંગળવારે (19 સપ્ટેમ્બરે) ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદ ભવ...
13 વર્ષ તો રાહ જોઈ હજુ કેટલા વર્ષ આ બિલ માટે રાહ જોશે મહિલાઓ ?- મહિલા અનામત બિલ પર સોનિયા ગાંધી
મહિલા અનામત બિલ પર આજે લોકસભામાં ચર્ચા શરુ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી ચર્ચા માટે તેમના પક્ષ વતી મુખ્ય વક્તા તરીકે તેમણે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સોનિયા ગ...