ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ G20 સમિટમાં ભાગ નહીં લે, તેમના સ્થાને વડાપ્રધાન આપશે હાજરી
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચાલુ અઠવાડિયે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહેલી G20 સમિટમાં ભાગ નહીં લે અને તેમની જગ્યાએ ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વડાપ્રધાન લી કિયાંગ કરશે. વિદેશ મંત્રાલયે સો...
ચંદ્ર પર આવ્યુ તોફાન તો વિક્રમે ચાંદ પર ફરી કર્યુ સોફ્ટ લેન્ડિંગ, ISROએ શેર કર્યો VIDEO
ISRO ચંદ્ર પર સતત ઘણા પ્રયોગો કરી રહ્યું છે અને આ ક્રમમાં સોમવારે ફરીથી વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. જો કે તે સમયે ચંદ્ર પર તોફાન આવ્યુ અને તેના કારણે લેન્ડરને કમાન્ડ મળ?...
પાકિસ્તાનમાં ડોકટરોની હેવાનિયત, હોસ્પિટલમાં હિન્દુ યુવતી પર ગેંગરેપ કર્યો
પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓ તો હિન્દુઓ અને સિખોને નિશાન બનાવે છે પણ ડોકટરોએ પણ હેવાનિયતભર્યુ કૃત્ય આચરીને હિન્દુ મહિલાને ટાર્ગેટ કરી છે. 23 વર્ષની આ યુવતી કિડનીની સારવાર માટે ગઈ હતી. ગેંગરેપ બ?...
સાઉદી ક્રાઉન પ્રિન્સે ફરી પોતાનો પ્રવાસ રદ કર્યો, G-20 સમિટ પહેલા બુધવારે જવાના હતા પાકિસ્તાન
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ફરી એકવાર પાકિસ્તાનની યાત્રા સ્થગિત કરી છે. તેના પરથી સમજી શકાય છે કે સાઉદી અરેબિયા પાકિસ્તાનને કેટલું મહત્વ આપે છે. સાઉદીએ ફરી સ્પષ્ટતા ન કરી કે પ્?...
કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન ? ઘણા દેશોમાં મળ્યા ‘પિરોલા’ના કેસ… નિષ્ણાંતોએ વ્યક્ત કરી આ ચિંતા
કોરોનાએ ફરી ટેન્શન વધાર્યું હોય તેવા અહેવાલો સામે આવ્યા છે... અહેવાલો મુજબ વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ બીએ.2.86ના કેસો સામે આવ્યા છે. અનૌપચારિક રીતે આને પિરોલા નામ આપવામાં આવ્...
ચીન ભારત પર કબજાની ફિરાકમાં ડ્રેગન સામે બધા દેશોએ એક થવું પડશે
ચીનના વિવાદિત નક્શાનો હવે ચીને કબજે કરેલા તિબેટમાં પણ વિરોધ થવા લાગ્યો છે. ભારતના અરુણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીનને પોતાનો હિસ્સો ગણાવીને ચીન દ્વારા આ વિવાદિત નક્શો જાહેર કરવામાં આવ્યો છે. આ ?...
યુપીના બારાબંકીમાં 3 માળની ઈમારત ધરાશાયી, 2નાં મોત, ઘણાં દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જેના કાટમાળ નીચે દટાઈ જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવા...
ચંદ્રયાન-3ને વિદાય આપનારો અવાજ હંમેશા માટે શાંત થયો! ISROના વૈજ્ઞાનિકનું હાર્ટએટેકથી નિધન
ઈસરો (ISRO) અને દેશ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના ચંદ્ર મિશન માટે કાઉન્ટડાઉનની ગણતરી કરનાર અવાજ હવે શાંત થઇ ગયો છે. ચંદ્રયાન-3ના કાઉન્ટડાઉન વખતે આપણે બધાએ વૈજ્ઞાનિક વલારમથી મેડમન...
સાઇબર ગુના રોકવા વિશ્વએ એક થવાની જરૂર : મોદી
ભારતનું અર્થતંત્ર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં હાલ અમૃતકાળ ચાલી રહ્યો છે અને ૨૦૪૭માં ભારતની સ્વતંત્રતાના શતાબ્દી પૂરી થશે ત્યાં સુધીમાં દેશ વિકસિત રાષ્ટ્ર બની ગયો હશે. આ વિકસિત રાષ?...
યુકેના અન્ય ભાગ કરતા લંડન વધારે ઝડપથી બની રહ્યું છે કેશલેસ, લોકો સ્વિકારે છે માત્ર કાર્ડ અને ડિજિટલ પેમેન્ટ
લિન્કના (Link) આંકડા દર્શાવે છે કે, યુકેના (United Kingdom) મોટાભાગના કેશ મશીનમાંથી રાજધાની લંડનના રહેવાસીઓ અને વર્કર્સ પ્રી-પેન્ડેમિક લેવલની સરખામણીમાં દર મહિને મશીનોમાંથી £500m ઓછા ઉપાડી રહ્યા છે. 2019ની સ?...