કોઈ અપીલ, દલીલ કે તપાસ નહીં… દયા અરજી પર રાષ્ટ્રપતિનો નિર્ણય ‘ફાઈનલ’, જસ્ટિસ કોડનો નવા નિયમ
ચોમાસુ સત્રમાં લોકસભામાં પસાર કરવામાં આવેલા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બિલમાં રાષ્ટ્રપતિને ઘણી સત્તા આપવામાં આવી હતી. સિવિલ ડિફેન્સ કોડ બિલ (2023) અનુસાર, જો કોઈ ગુનેગાર રાષ્ટ્રપતિ સમક્ષ દ?...
ADITYA-L1 લોન્ચિંગનું કાઉન્ટડાઉન આજે થશે શરૂ, સૂર્ય મિશન અંગે ISRO ચીફે આપી માહિતી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સૂર્ય મિશન માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ઈસરોના વડા એસ. સોમનાથે કહ્યું કે, ઈસરોની ટીમે લોન્ચિંગનું રિહર્સલ પૂર્ણ કરી લીધું છે. રોકેટ અને સેટેલાઇટ તૈ...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : ભારતમાં પ્રથમવાર જે-સ્લેબ બેલેસ્ટલેસ ટ્રેકનું નિર્માણ સુરતથી શરૂ થયું
અમદાવાદ મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ સડસડાટ આગળ વધી રહ્યો છે. બે ફાયનાન્સીયલ હબ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર કાપવા હાઈસ્પીડ કોરીડોર તૈયાર થઈ રહ્યો છે. આ પ્રો?...
કેન્દ્ર સરકાર 18 પ્રકારના કારીગરોને 3 લાખની લોન આપશે, ગુજરાતમાં 4 જગ્યાએ કાર્યક્રમો યોજાશે
વડાપ્રધાન મોદી આગામી 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિને કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના થકી શહેરી અને ખાસ કરીને ગ્?...
તાઈવાન-UAEના નાગરિક દ્વારા અદાણીના શેરમાં ખરીદી કરી ભાવમાં ગેરરીતિ કરવાનો આરોપ
હિંડેનબર્ગ બાદ હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) નામની એક ગ્લોબલ સંસ્થાએ ગૌતમ અદાણીના ગ્રૂપ પર ગોટાળા કરવાનો મોટો આરોપ મૂક્યો છે. OCCRPના રિપોર્ટ અનુસાર પ્રમોટર પરિ...
मोटरबाइकेन लद्दाखं गन्तुं, સંસ્કૃત દિવસ પર PM Modi એ અપીલ કરી તો સંસ્કૃતમાં મળ્યા કંઈક આવા જવાબો !
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી આપણે સૌ વાકેફ છીએ. તેમની એક અપીલ પર આખો દેશ એક થાય છે. 31મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ની શુભેચ્છા પાઠવતા, તેમણે ટ્વિટર (હવે X) પર લોકોને સંસ્કૃતમાં ?...
પૂર્વ પીએમ ઈમરાનખાન પાકિસ્તાન અને રાજકારણ છોડી દેશે, આર્મી અને સરકાર સાથે ડીલની ચર્ચા
પાકિસ્તાનમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, કાયદાકીય મુશ્કેલીઓમાંથી બહાર આવી નહીં રહેલા ઈમરાન ખાન બહુ જલ્દી રાજકારણ અને દેશ બંને છોડી દેશે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટમાં કહેવાઈ રહ્યુ છે કે, ઈમર?...
રેલવે સ્ટેશનો પર હવે મોબાઈલ ચાર્જિંગ કરવાનો લાગશે ચાર્જ, જાણો નવા નિયમ અંગે
એક વીજ બોર્ડમાં ઘણી જગ્યાએ એકસાથે ડઝનેક મોબાઈલ ચાર્જ થાય છે. આ રેલવેની ફ્રી પેસેન્જર સુવિધાઓમાંથી એક છે. હવે રેલ્વે કિઓસ્ક મશીનો દ્વારા મોબાઈલ ચાર્જિંગ સુવિધાથી પણ આવક મેળવશે. એટલે કે, હવે ત?...
મોદી સરકારનો ચોંકાવનારો નિર્ણય, આવતા મહિને બોલાવાયું સંસદનું વિશેષ સત્ર
કેન્દ્ર સરકારે આજે ગુરુવારે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. મોદી સરકાર આવતા મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે જે 5 દિવસ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટર દ્વાર?...
Adani Group ફરી વિવાદમાં સપડાયું, શેર ખરીદી નિયમનોનો ઉલ્લંઘન કરાયો? વાંચો કંપનીએ શું કહ્યું
ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપે ગુપ્ત રીતે પોતાના શેર ખરીદીને સ્ટોક એક્સચેન્જમાં લાખો ?...