મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર સુધીમાં બદલાઈ જશે CM: કોંગ્રેસી નેતાનો મોટો દાવો
મહારાષ્ટ્રમાં કોંગ્રેસી નેતા વિજય વડેટ્ટીવારે આજે કહ્યું કે, માહારાષ્ટ્રમાં જે જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. તેમણે દાવો કર્યો કે, આ સરકાર લાંબા સમય સુધી નહીં ચાલશે. તેમણે કહ્યું કે, ત્યાં 3 પા?...
ઓડિશામાં યોજાયું હતું જાતીય જનજાતી મહોત્સવ, ‘આદિવાસીયોનો સમાજમાં મોટો રોલ’ – કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
શુક્રવારે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશામાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નાલ્કો નગરમાં આયોજિત ‘પરિચય: જાતીય જનજાતી મહોત્સવ’ નામના આ કાર્ય...
ઈમરાન ખાનનો ભત્રીજો હવે સેનાના હવાલે, પૂર્વ પીએમે કહ્યુ કે 1000 વર્ષ જેલમાં રહેવા હું તૈયાર
નવ મેના રોજ પાકિસ્તાની સેનાના કોર કમાન્ડરના ઘરમાં થયેલી તોડફોડના મામલામાં ઈમરાન ખાનના ભત્રીજાની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને પાકિસ્તાની સેનાને સોંપી દેવામાં આવ્યો છે. શકય છે કે, આર્મી દ?...
સુપરસ્ટાર રજનીકાંત આજે CM યોગી આદિત્યનાથ સાથે ફિલ્મ ‘જેલર’ જોવા જશે
સુપરસ્ટાર રજનીકાંત આજે CM યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરશે. રજનીકાંત શુક્રવારે લખનૌ પહોંચ્યા હતા. આ દરમિયાન રજનીકાંતે જણાવ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પોતાની ફિલ્મ જેલ...
ભારત પર વધતા જતાં દેવાથી Moody’s ચિંતિત, છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ દર ઘટ્યાનો કર્યો દાવો
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને તેને વિશ્વ બેંકથી લઈને IMF સુધીની તમામ રેટિંગ એજન્સીઓએ સ્વીકારી છે. હવે વૈશ્વિક રેટિંગ એજન્સી Moody's તરફથી પણ ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચ...
મુકેશ અંબાણીની નવી કંપની FTSE ઇન્ડેancialક્સમાંથી થશે બહાર, જાણો શા માટે ?
મુકેશ અંબાણીની નવી કંપની Jio Financial Servicesને FTSE ઓલ-વર્લ્ડ ઈન્ડેક્સ, FTSE MPF ઓલ-વર્લ્ડ ઈન્ડેક્સ, FTSE ગ્લોબલ લાર્જ કેપ ઈન્ડેક્સ અને FTSE ઇમર્જિંગ ઈન્ડેક્સમાંથી 22 ઓગસ્ટથી ડિલિસ્ટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ?...
અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીના ચાહક બન્યા એલન મસ્ક
રિપબ્લિકન પાર્ટી વતી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉપરાંત ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીનો પણ સમાવેશ થાય છે. વિવેક રામાસ્વામીના નિવેદનો અને તેમના વિચારો...
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના વકીલે મીરઝાપુર કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી
શહેરના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલ સાબરમતિ જેલમાં બંધ છે. તેની સામે પોલીસે 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી છે. જેમાં તથ્યને મિત્રો, ઘાયલો, મૃતકોના સગા સહિત 191 જ?...
મણિપુરમાં ફરી હિંસા, મૈતેઈ શસ્ત્રધારીઓએ કુકી સ્વયંસેવકોની ચોકીને નિશાન બનાવી, 3 લોકોનાં મોત
થોડાક દિવસોની શાંતિ બાદ હિંસાગ્રસ્ત મણિપુરમાં આજે સવારે ફરી એકવાર હિંસા ભડકી. સૂત્રોના જણાવ્યાનુસાર સવારે આશરે 5.30 વાગ્યે ઉખરુલ જિલ્લાના લિટન પોલીસ સ્ટેશનની હદમાં આવતા થવઈ કુકી ગામમાં શંક?...
જે લોકોને આ બિમારી છે તેણે ક્યારે પણ ન ખાવા જોઈએ અંજીર, પથરીની સમસ્યા થઈ શકે છે
કાજુ, બદામ અને કિસમિસ ઉપરાંત અંજીર (Anjeer) પણ હેલ્ધી ડ્રાયફ્રુટ્સમાં ગણાય છે. નિયમિત રીતે અંજીર ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. મોટાભાગના લોકો અંજીરને સૂકું ખાવાનું પસંદ કરે છે કારણ કે તે અંજીરન?...