શરદ પવારને મોદી કેબિનેટની ઓફર અંગે સુપ્રિયા સુલેએ કરી દીધો ખુલાસો, આપ્યો આ જવાબ
મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં મતભેદો ઊભા થયા હોય તેવું લાગી રહ્યું છે. એનસીપીમાં વિભાજન બાદ ગઠબંધનમાં બધુ બરાબર નથી. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે કાકા શરદ પવાર અને તેમની પુત્...
Apple કંપની વધુ એક પ્રોડક્ટ ભારતમાં બનાવશે, iphone બાદ Airpodsનું થશે ઉત્પાદન, અહીં હશે પ્લાન્ટ
ભારતમાં ટૂંક સમયમાં જ Apple કંપની વાયરલેસ ઇયર બડ્સ Airpodsનું ઉત્પાદન શરૂ કરશે. સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ Apple હૈદરાબાદમાં ફોક્સકોનના પ્લાન્ટમાં તેના ઇયર બડ્સ Airpodsનું ઉત્પાદન શરૂ કરશે. જો કે હજુ સુ?...
મથુરામાં રેલવેની જમીનથી અતિક્રમણ દૂર કરવા પર 10 દિવસનો સ્ટે, સુપ્રીમકોર્ટે રેલવે-કેન્દ્રને ફટકારી નોટિસ
મથુરામાં કૃષ્ણજન્મભૂમિ અને ઈદગાહ વિવાદ પણ વધુ ચગવા લાગ્યો છે. આ દરમિયાન મથુરામાં રેલવેની જમીન પરથી અતિક્રમણ હટાવવાનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. જેના પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમકોર...
ISROનું ચંદ્રયાન-3 અંગે લેટેસ્ટ અપડેટ, આજે પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થશે, જાણો કેટલું રહ્યું અંતર
દેશના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3એ ગઈકાલે ચંદ્રની ભ્રમણકક્ષાનો પાંચમો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. હવે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચી ગયું છે. ISROએ ચંદ્રયાન-3 મિશનન?...
સુરતમાં મહિલાઓએ ધમકાવતા યુવકોએ સળિયાથી માથું ફોડી નાખ્યું? સામે આવ્યું હુમલાનું ચોંકાવનારું કારણ
ઈજાગ્રસ્ત થયેલી બંને મહિલાઓને સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે. તો હુમલા પાછળનું કારણ હવે ગુજરાત Takને જાળવા મળ્યું છે. જે મુજબ મહિલાઓ હત્યાના ગુનામાં સાક્ષી બનેલા યુવકોને સ...
હિમાચલ-પંજાબના ઘણાં જિલ્લામાં પૂર, ડેમ ઓવરફ્લો થતાં ગેટ ખોલવા પડ્યાં, યુદ્ધસ્તરે બચાવ અભિયાન શરૂ
પંજાબમાં બુધવારે મહત્ત્વપૂર્ણ ભાખરા અને પોંગ ડેમના ગેટ ખોલી દેવાતા તોફાની બનેલી સતુલજ અને વ્યાસ નદીઓના કિનારે આવેલા સેંકડો ગામમાં પૂર આવી ગયું હતું. મૂશળધાર વરસાદને લીધે બંને જળશાયોમાં પ?...
યમુનાનું જળસ્તર ફરી એકવાર ખતરાના નિશાનથી ઉપર, શું દિલ્હી ફરી એકવાર ‘ડૂબશે’, પૂરનું તોળાતું સંકટ
દિલ્હીના આજે જૂના યમુના નદીના જળસ્તર ફરી એકવાર ખતરાના નિશાનથી વધીને 205.39 મીટર સુધી પહોંચી ગયું છે. સેન્ટ્રલ વોટર કમિશનના ડેટા અનુસાર આજે રાત્રે 10 વાગ્યે પાણીનું સ્તર 205.33 મીટરથી 205.39 મીટરના ખતરાન...
વિશ્વમાં સૌથી વધુ મોબાઈલ ઉત્પાદન કરનારા દેશોની યાદીમાં ભારત બીજા ક્રમે, આ વર્ષે થઈ આટલી નિકાસ
ભારતમાં મોબાઈલ ફોનના વેંચાણમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે ઉત્પાદન પણ સતત વધી રહ્યું છે ત્યારે હવે ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બની ગયો છે. ભારત સરકારના આંકડાઓ ...
બુર્જ ખલીફાથી લઈને ટાઈમ્સ સ્કવેર પણ તિરંગાના રંગે રંગાઈ, વિશ્વભરથી શુભેચ્છાઓનો વરસાદ
ભારતે ગઈકાલે તેની આઝાદીના 76 વર્ષ પૂર્ણ કર્યા હતા. વિશ્વ સહિત દેશભરમાં ભારતના 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં વસતા ભાર?...
હવે લોન સરળતાથી મળશે, પબ્લિક ટેક પ્લેટફોર્મનો પાયલોટ પ્રોજેક્ટ આવતીકાલથી શરુ, RBIની જાહેરાત
RBI આવતીકાલથી પબ્લિક ટેક્નોલોજી પ્લેટફોર્મ એટલે કે પબ્લિક ટેક પ્લેટફોર્મનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. આ પબ્લિક ટેક પ્લેટફોર્મ દ્વારા RBI વંચિત વિસ્તારોમાં લોન આપવા અને નાણાકીય સમાવ?...