રાજ્યના મુખ્યમંત્રી તાપી જિલ્લાની સરહદે આવેલા ડાબરીઆંબા ગામે પધારતા ગ્રામજનોમાં ઉત્સાહનો મહાસાગર છલકાયો
છેવાડાના માનવી સુધી વિકાસના સુફળ પહોચાડવાની નેમ અને પ્રતિબદ્ધતા સાથે કાર્યરત ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વયં તાપી જિલ્લાની સરહદે આવેલા ડાબરીઆંબા ગામની મુ?...
ખેડા જીલ્લામાંથી અંત્યોદયા શ્રમિક સુરક્ષા યોજના લોન્ચ કરાશે
ભારતના વિકાસના મૂળમાં દેશના શ્રમિક વર્ગનો ખૂબ મહત્વનો ફાળો છે, જેને ધ્યાને લઈ સરકાર દ્વારા અંત્યોદયા શ્રમિક સુરક્ષા યોજના બનાવવામાં આવી છે. જેનું લોન્ચિંગ ખેડા જીલ્લામાંથી 8 જુલાઈએ કરવામા?...
રિંકુ સિંહને ભારતીય ટીમમાં સ્થાન ન મળતા રોષે ભરાયા ફેન્સ, પ્રશંસકોએ BCCI પાસે કરી આ માંગ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક સાથે અજીત અગરકરે 24 કલાકની અંદર પોતાની જવાબદારી નિભાવવાનું શરૂ કરી દીધું. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર યોજાનારી 5 મેચની T20 સિરીઝ માટે ?...
તાઈવાનની મોટી જાહેરાત, ભારતમાં ખોલશે ત્રીજી રાજદ્વારી ઓફિસ, ચીનને લાગશે મરચા!
તાઈવાને (Taiwan) ગઈકાલે એટલે કે બુધવારે એક મોટી જાહેરાત કરતા કહ્યુ કે, તેઓ આગામી થોડા સમયમાં ભારતમાં તેની ત્રીજી રાજદ્વારી ઓફિસ ખોલશે. TECC ની એટલે કે તાઈપે ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટર નામની ઓફિસ મુ...
અમેરિકા, ચીન, બ્રિટન સહિત વિશ્વના દેશોને આ મામલે ભારતે પાછળ છોડી દીધા, વાંચો આ અહેવાલ
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને વિશ્વએ દેશના આગળના પગલાંની પ્રશંસા કરી છે. હવે ભારતીય અર્થવ્યવસ્થા માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. વિદેશી રોકાણના મામલામાં ભારતે અમેરિક?...
નડિયાદ શહેરમાં બ્રેક બાદ મેઘરાજા વરસ્યા : પોણા ચાર ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ખેડા જિલ્લામાં ગતમધરાત બાદ ખાબકેલા મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ધોધમાર વરસાદના પગલે નડિયાદમાં શ્રેયસ રેલવે અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરાતા પસાર થતી કાર એકાએક ફસા?...
RBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડના નિયમોમાં કરશે ફેરફાર, જાણો આ નિર્ણયની તમારા પર શું થશે અસર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો હતો. બેંકે એક સર્ક્યુલર દ્વારા આ જાણકારી આપી હતી. RBI દ્વારા લેવામાં આવેલા નિર્ણયો બાદ ડેબિટ, પ્રીપેડ કાર?...
NCPમાં કાકા-ભત્રીજાના જૂથ વચ્ચે પોસ્ટર વોર, કટ્ટપ્પા-બાહુબલીનો પણ ઉલ્લેખ
દિલ્હીમાં NCPની ઓફિસ બહાર લાગેલા પોસ્ટરને હટાવી દેવામાં આવ્યા છે. આ પોસ્ટર પર શરદ પવાર સાથે અજિત પવાર અને પ્રફુલ પટેલની તસવીરો લાગેલી હતી. આ સાથે જ ગદ્દાર લખેલુ નવુ પોસ્ટર લગાવવામાં આવ્યુ છે. h...
67000 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન, 1 જુલાઈથી ચાલી રહી છે અમરનાથ યાત્રા
બુધવારે અમરનાથ યાત્રાને લઈને એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 1 જુલાઈથી યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 67,566 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. બુધવારે, બાલતાલ અન...
બાંગ્લાદેશી યુવતીને પરણવા જેતપુરનો હિન્દુ યુવક ધર્માંતરના માર્ગે જતા હોબાળો
ઇન્સ્ટાગ્રામથી બાંગ્લાદેશી યુવતીના સંપર્કમાં આવેલ જેતપૂરનો યુવક તેને પરણવા ધર્મપરિવર્તન માટે તૈયાર થઇ જતા તેના પિતાએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. હિન્દુ સંગઠનોએ યુવકને સમજાવ્યો પરંતુ તે ન મ?...