ઝેલેન્સ્કીનો પશ્ચિમ પર મોટો આરોપ,કહ્યું- જો સમયસર જવાબદાર હુમલો થયો હોય તો….
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ખુલાસો કર્યો છે કે, તેઓ રશિયા સામે 'ઘણા વહેલા' બદલો લેવા માગે છે. પશ્ચિમ તરફથી શસ્ત્રોના ધીમા પુરવઠાને કારણે યુક્રેનના જવાબી હુમલામાં વિલંબ થયો હત...
તાપી જિલ્લાના ૭૫ અમૃત સરોવરો પૈકી એક એવા તોરંદા ગામ ખાતેના અમૃત સરોવરની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અંતરિયાળ અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા સરહદી ગામ 'તોરંદા'ની મુલાકાત લઈ અહીં સુજલામ સુફલામ યોજના હેઠળ નિર્માણ પા?...
Twitter ને ટક્કર આપવા Meta એ લોન્ચ કરી ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા એપ ‘Threads’
આખરે Meta અને ટ્વિટર વચ્ચે વૉર શરૂ થઈ ગયું હોય તેમ Metaના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા Threads એપ લોન્ચ કરવામાં આવી છે. Threads એક ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા એપ છે જેનો સીધો મુકાબલો ઈલોન મસ્કની ટ્વિટર (Twitter) સ?...
IIT શિક્ષણ પ્રણાલીનો ડંકો, ભારતની બહાર IIT સ્થાપવા માટે કરાર
આ સંદર્ભમાં, શિક્ષણ મંત્રાલય (MoE), IIT મદ્રાસ અને તાંઝાનિયા-ઝંઝીબાર શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ મંત્રાલય વચ્ચે 5 જુલાઈના રોજ એક MOU (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ?...
MP: CM શિવરાજ સિંહ ચૌહાણે સીધી પેશાબ કાંડના પીડિત સાથે મુલાકાત કરી તેમના પગ ધોયા
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સીધીના પેશાબ કાંડ પીડિત આદિવાસી વ્યક્તિ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત ભોપાલમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને થઈ હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહ...
મણિપુરમાં હિંસા : સરકારે વધુ એક વખત ઈન્ટરનેટ પર પ્રતિબંધ લંબાવ્યો, હવે આ તારીખ સુધી બંધ
મણિપુર સરકારે કહ્યું કે તેણે "શાંતિ અને જાહેર વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે" રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓના સસ્પેન્શનને પાંચ દિવસ સુધી લંબાવ્યું છે. હવે 10મી જુલાઈના રોજ બપોરના 3 વાગ્યા સુ?...
53 માથી 32 ધારાસભ્યના ટેકા સાથે શક્તિપ્રદર્શનમાં અજિતની સરસાઈઃ જોકે, હજુ 2 તૃતીયાંશથી દૂર
મહારાષ્ટ્ર એનસીપીમાં બળવો પોકારી એકનાથ શિંદે તથા દેવેન્દ્ર ફડણવીસનાં વડપણ હેઠળની શિવસેના-ભાજપ યુતિ સરકારમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે જોડાઈ ચૂકેલા અજિત પવાર પક્ષમાં ધારાસભ્યોના ટેકાની બા?...
પાણીને ભાવે મળતા ટમેટા અત્યારે પેટ્રોલથી પણ મોંઘા
આખા મહારાષ્ટ્રમાં ટમેટાની ભારે અછત ઉભી થવાને લીધે ભાવમાં ભડકો થયો છે. થોડા મહિના પહેલાં પાણીના ભાવે પણ કોઇ લેવાલ ન મળતા ખેડૂતો ટમેટા ફેંકી દેવા મજબૂર હતા જ્યારે અત્યારે પેટ્રોલથી પણ ઊંચા ભા?...
શિર્ડી સાઇબાબા મંદિરને ગુરુપૂર્ણિમાએ 7 કરોડનું દાન
શિર્ડી સાઇબાબાના મંદિરમાં ગુરુપૂર્ણિમાં ઉત્સવ નિમિત્તે લાખો ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા અને મંદિરની દાનપેટીઓ રીતસર છલકાવી દીધી હતી.ત્રણ દિવસ ચાલેલા ઉત્સવ દરમિયાન ભક્તજનોએ બાબાને ચરણે ૭...
મહારાષ્ટ્રમાં મહાઘમાસાન: શરદ પવારને હટાવી અજિત પવાર NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર 30 જૂને NCPના 40 ધારાસભ્યોના સમર્થનના પત્રની સાથે અજિત પવારને NCPના અધ્યક્ષ બનાવવાની માહિતી ચૂંટણી પંચને મોકલવામાં આવી હતી. જે કેન્દ્રીય ચૂંટણી પંચને 5મી જુલાઈએ મળી હતી. ?...