નડિયાદ બસ સ્ટેન્ડ નજીકથી ચોરીના ત્રણ મોબાઇલ સાથે ઈસમ ઝડપાયો
નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૈાહાણ નાઓની સુચના મુજબ સર્વેલન્સ પો.સબ.ઇન્સ એચ.એ.રિસીન તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુકત બાતમી હકીકત મળેલ કે નડિયાદ બસ સ્ટેન્ડમા?...
માતર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળીની તાજેતરમાં 68મી વાર્ષિક સાધારણ સભા મળી
સહકારી ક્ષેત્રમાં હરહંમેશ આગળ રહેલો ખેડા જિલ્લામાં અનેક નાની મોટી સહકારી મંડળીઓ આવેલી છે. માતર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળીની તાજેતરમાં વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં મંડળીના ચેરમે?...
હિમાચલ-ઉત્તરાખંડમાં મેઘરાજાનું તાંડવ, હજારો મુસાફરો ફસાયા, 300થી વધુ રસ્તા બંધ, 390 JCB કામે લગાવાયા
દેશમાં ચોમાસું સક્રિય થતાં જ ઘણા રાજ્યોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મેદાની વિસ્તારોથી લઈને પહાડી વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. પહાડો પર વરસેલો વરસાદ આફત લ...
રોડ મામલે ભારતે 9 વર્ષમાં બનાવ્યા 7 વર્લ્ડ રેકોર્ડ, ગડકરીએ કહ્યું-સૌથી મોટા રોડ નેટવર્કમાં ચીન પાછળ, ભારત બીજા નંબરે
ભારત હવે અમેરિકા પછી વિશ્વનો બીજો સૌથી મોટો રોડ નેટવર્ક ધરાવતો દેશ બની ગયો છે. ભારતે આ રેકોર્ડમાં હરીફ ચીનને પાછળ પાડીને, તેની પાસેથી બીજા નંબરનો ક્રમાંક છીનવી લીધો છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિ...
મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, કમર અને પગમાં ઈજા, કોલકત્તામાં કરાશે સારવાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું જલપાઈગુડીના બાગડોગરા જતા સમયે ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જોખમથી બચવા માટે હેલિકોપ્ટરનું સેવક એરબ?...
ગળતેશ્વર તાલુકાના સેવાલીયા દેવઘોડા મહાદેવ મંદિરના પટાંગણમાં ગાય માતાના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ
હિન્દુ સનાતન ધર્મમાં ગાય માતાનું વિશેષ મહત્વ રહેલું છે કેહવાય છે ગાય માતામાં રહેલા તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગળતેશ્વર તાલુકાના સેવાલીયા મહીસાગર નદીના કિનારે આવેલ શ્રી દેવઘોડા...
અમેરિકા બાદ જાપાન અને તાઈવાનના આકાશમાં પણ દેખાયો હતો ચીનનો જાસૂસી ગુબ્બારો
અમેરિકા બાદ એશિયાના બીજા દેશો જાપાન તેમજ તાઈવાન સહિતના બીજા દેશોના આકાશમાં ચીનનો ગુબ્બારો ઉડતો જોવા મળ્યા હોવાના પૂરાવા બ્રિટિશ મીડિયાએ જાહેર કર્યા છે. બ્રિટિશ મીડિયાના કહેવા અનુસાર 2021મ?...
UCC પર મુસ્લિમોને ભડકાવી રહ્યા છે વોટ બેંકના ભૂખ્યા લોકો, શું એક ઘરમાં 2 કાયદા હોય છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે વોટ બેંકના ભૂખ્યા લોકો UCC પર મુસ્લિમોને ભડકાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ આના પર કડક કાર્યવાહી કરી ?...
CM કેજરીવાલ પર વધુ એક આફત : બંગાલાના રિનોવેશન માટે કરેલા મોટા ખર્ચનું ઓડિટ કરશે CAG
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વધુ એક મુસીબત આવી છે. કેજરીવાલના બંગલાના રિનોવેશન માટે કરાયેલા ખર્ચના CAG ઓડિટ કરાશે. LGની ભલામણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેગ ઓડિટ કરાવવાનો ન?...
મહુધા ધારાસભ્યના હસ્તે નડિયાદના અરેરા ખાતે વિકાસ કામોનું લોકાપર્ણ કરાયું
મહુધા ધારાસભ્યના હસ્તે નડિયાદના અરેરા ખાતે રૂ. ૧૪ લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયત, રૂ. ૯૦ લાખના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અંધજ મુકામે ૭ લાખના ખર્ચે નવીન નંદઘરનું લોકાર્પણ કરવામા?...