પીએમ મોદીનુ સ્વાગત કરો પણ…..અમેરિકાના 75 નેતાઓએ રાષ્ટ્રપતિ જો બાઈડનને લખ્યો પત્ર
અમેરિકામાં 75 સેનેટરો તેમજ ડેમોક્રેટિક પાર્ટીના કોંગ્રેસના સભ્યોએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને એક પત્ર લખ્યો છે અને કહ્યુ છે કે, પીએમ મોદીનુ સ્વાગત કરવામાં આવે પણ તેની સાથે સાથે ભારતને લઈ?...
બાજવા કહેતા હતા કે પાકિસ્તાની સેના ભારત સામે યુધ્ધ લડી શકે તેમ નથી, ઈમરાન ખાનનો વધુ એક સ્ફોટક ખુલાસો
તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈમરાને કહ્યુ હતુ કે, જનરલ બાજવા મને ઘણી વખત કહેતા હતા કે, પાકિસ્તાનની સેના ભારત માટે યુધ્ધ માટે તૈયાર નથી. તેમણે આગળ કહ્યુ હતુ કે હું પીએમ થયો ત્યારે મને ખબર હ...
વિદેશોમાં એક બાદ એક ખાલિસ્તાનીઓના મોત બાદ આતંકીઓ બરાબરના ગભરાયા, SFJનો ચીફ થઈ ગયો અંડરગ્રાઉન્ડ
હાલમાં જ કેનેડા, બ્રિટન અને પાકિસ્તાનમાં થયેલા ખાલિસ્તાની આતંકીઓની હત્યાઓથી બીજા આતંકી ડરેલા છે. તે અમેરિકા સહિત બીજા દેશોમાં છુપાઈ ગયા છે. આ વચ્ચે અમેરિકાથી કટ્ટરપંથી સિખ સંગઠન સિખ ફોર જસ?...
અમેરિકામાં ઈલોન મસ્ક અને પીએમ મોદી વચ્ચે થઈ મુલાકાત, જુઓ કયા કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે અમેરિકાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યા અનેક મોટી હસ્તિઓને મળ્યા હતા. ન્યૂયોર્કમાં પીએમ મોદીએ ટેસ્લા અને સ્પેસ એક્સના સીઈઓ ઈલોન મસ્ક સાથે વાતચીત કરી હતી. ઈલોન ?...
ભારત-અમેરિકા સાથે વૈશ્વિક પડકારોનો મજબૂતીથી સામનો કરી શકશે : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અમેરિકાની પહેલી ઐતિહાસિક 'સ્ટેટ વિઝિટ' માટે રવાના થઈ ગયા છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડેન અને પ્રથમ મહિલા જિલ બાઈડેનના આમંત્રણથી પીએમ મોદી અમેરિકાના ચાર દિવ?...
‘યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું’, ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ પર PM મોદીનું USથી દેશને સંબોધન કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે અમેરિકાથી ભારતવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે હું વીડિયો મેસેજ દ્વારા તમારી સાથે જોડાઈ રહ્યો છું, પરંતુ હું યોગ કરવાના કાર્યક્રમથી ?...
સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, દોઢ લાખ લોકોએ યોગ કરીને સર્જયો વર્લ્ડ રેકોર્ડ
આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની થીમ વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી છે ત્યારે રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આજે સુરત ખાતે રાજ્?...
આણંદમાં સામરખા લેન્ડજેહાદ કેસમાં પોલીસ તપાસને લઈ ઉઠ્યા સવાલ, ભાજપ યુવા નેતા પિંકલ ભાટિયાએ સીબીઆઇ તપાસની કરી માંગ
આણંદ સામરખા જમીન છેતરપિંડી કેસના આણંદ સાંસદ બાદ ભાજપના યુવા નેતા અને હિન્દુ રક્ષક સમિતિના સ્થાપક પિંકલ ભાટિયાએ પણ પોલીસ કામગીરી ઉપર ચોક્કસ આરોપીઓને બચાવવાનો અને ગુનેગારને મદદ કરવાનો આક્ષ...
આણંદના ના સરકારી અધિકારી દ્વારા સનાતન હિન્દુ સંસ્કૃતિના સિદ્ધાંતોનું ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિક રીતે નિરૂપણ
દિવસેને દિવસે પ્રદૂષણ વધતું જાય છે અને તેને કારણે વિશ્વનું સરેરાશ તાપમાન પણ વધે છે. આવા કપરા સમયમાં પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકાય અને પૃથ્વી પરની જીવ સૃષ્ટિને કેવી રીતે બચાવી શકાય તે ...
મસ્જિદો પર લાઉડસ્પીકર મામલો: ગુજરાત હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું, કહ્યું- પૂર્વમંજૂરી મેળવ્યા વિના સ્પીકરનો ઉપયોગ કરશો તો કાર્યવાહી કરાશે
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડસ્પીકર મુદ્દે દાખલ કરવામાં આવેલી PIL મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર વતી ગૃહ વિભાગ?...