દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત બનાસકાંઠાન?...
SBI એ સરકારને 5740 કરોડ રૂપિયા ડિવિડન્ડ આપ્યું, સરકારી બેંકે બમ્પર નફો કરીને સરકારી તિજોરી ભરી
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ સરકારને 5740 કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. આ ચેક નાણાકીય વર્ષ 2022-23 માટે ડિવિડન્ડ ની આવક તરીકે આપવામાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અત્યાર સુધીના કો...
પીએમ મોદીએ ગ્રેમી વિનર સિંગર ફાલુ શાહ સાથે મળીને ગીત લખ્યું
પીએમ નરેન્દ્ર મોદીએ ગ્રેમી વિનર સિંગર ફાલુ શાહ સાથે મળીને મિલેટ્સ ધાન્યના ફાયદા અંગે એક ગીત લખ્યું છે. ફાલુ અને તેના પતિ ગૌરવે ગીતને કંઠ આપ્યો છે. એબન્ડન્સ ઈન મિલેટ્સ એટલે કે મિલેટ્સની સમૃદ્...
મોદી અમેરિકન સંયુક્ત સત્રને બે વખત સંબોધન કરનાર પહેલા વડાપ્રધાન બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે મંગળવારે અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસે જશે તેમ વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીના અમેરિકાના પ્રવાસ અંગે અમેરિકન અધિકારીઓનુ?...
હવે UPમાં અંગ્રેજોના જમાનાની જેલ નહીં રહે, CM યોગી આદિત્યનાથે આપ્યા આ આદેશ
જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદી બંધ હોવાના કારણે ત્યાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે તેમજ જેલોની સુરક્ષાને લઈને પણ સમયાંતરે પ્રશ્ન ઉઠતા રહે છે. સીએમ યોગી આદિત્યનાથે ગુરૂવારે લખનૌમાં જેલન?...
સવાર સુધી ગોળીબાર, આગચંપીનો પ્રયાસ, સુરક્ષા દળો પર હુમલો, મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી
મણિપુરમાં (Manipur) હજુ સંપૂર્ણ રીતે શાંતિ સ્થપાઈ નથી. અહીં સતત હિંસા (Violence) થઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ થોડા દિવસો સુધી સંપૂર્ણ શાંતિ પાછી આવી હતી. વસ્તુઓ પાછી પાટા પર આવી ગઈ હતી, પરંત?...
‘આદિપુરુષ’એ તોડ્યા તમામ રેકોર્ડ, વિવાદો બાદ પણ પ્રથમ દિવસે 150 કરોડને પારનું કલેક્શન!
હવે શુક્રવારના બોક્સ ઓફિસ કલેક્શનના અહેવાલો આવવા લાગ્યા છે અને તે દર્શાવે છે કે પ્રભાસના સ્ટારડમના સહારે બોક્સ ઓફિસને પાર કરી ગયેલી ‘આદિપુરુષ’એ અપેક્ષા કરતા ઘણી સારી કમાણી કરી છે. જો તમે ‘?...
આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને CM અરસગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે, હવાઈ નિરીક્ષણ કરશે
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તાર કચ્છની મુલાકાત લેવાના ?...
અમદાવાદમાં બિપરજોય વાવાઝોડાની અસર યથાવત, ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ જાહેર
બિપરજોય વાવાઝોડાના પગલે રાજ્યભરમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. એવામાં આજે હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે અને યલો એલર્ટ આપ્યું છે. બિપરજોય વાવાઝોડાની અસરથી રાજ્યમ?...
क्यों दहला जूनागढ़? ये है अवैध दरगाह कनेक्शन, हमले में DSP समेत 4 पुलिसकर्मी घायल
गुजरात के जूनागढ़ से बड़ी खबर है कि बीती शाम अवैध निर्माण को हटाने का नोटिस देने पहुंची नगर निगम की टीम पर भीड़ ने हमला कर दिया. सड़क पर अवैध दरगाह का नोटिस था जिसे 5 दिन में खाली करने को कहा गया ...