PM મોદી આગામી 5 જૂને ગુજરાત આવે તેવી શક્યતા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું કરશે નિરીક્ષણ
આગામી પાંચમી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. મળતી માહિતી મુજબ તેઓ સુરતના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે આવશે. પીએમ મોદીની મુલાકત...
પાસપોર્ટના અરજીકર્તાઓ માટે આવ્યા સારા સમાચાર, વેઈટિંગ પીરિયડ ઘટાડવા લેવાયો નિર્ણય
પાસપોર્ટના અરજીકર્તાઓ માટે સારા સમાચાર આવ્યા છે. પાસપોર્ટમાં વેઈટિંગ પીરિયડ ઘટાડવા તેમજ ઝડપથી મળે તે માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે પાસપોર્ટ માટે અમદાવાદની ગુલબાઈ ટેકરા ઓફિસથી પણ અરજ?...
ગુજરાતમાં ઇતિહાસમાં સૌથી મોટુ અંગદાનઃ મે મહિનામા 19 અંગદાન થકી 58 લોકોને નવજીવન મળ્યું
આજે સરકારની કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કેટલાક નિર્ણયો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અં...
મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલીને અહિલ્યા બાઈ હોલકર કરાયું
મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લો હવે અહિલ્યાબાઈ હોલકર તરીકે ઓળખાશે. સીએમ એકનાથ શિંદેએ બુધવારે જિલ્લાનું નામ બદલવાની જાહેરાત કરી હતી. અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ બુધવારે (31 મે) છે. આ પ્રસંગે સી?...
બૃજભૂષણની ધરપકડ કરવા અમારી પાસે કોઈ પુરાવા નથી : દિલ્હી પોલીસ
ભાજપના સાંસદ અને ભારતીય કુસ્તી ફેડરેશનના અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહ વિરુદ્ધના મહિલા પહેલવાનોના આરોપો મામલે દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું કે, પોલીસને બૃજભૂષણની ધરપકડ માટે હજુ સુધી કોઈ પૂર?...
ભારતમાં પરિવર્તન દેખાય છે; ગ્લોબલ ગ્રોથનું ચાલક બળ બનશે : મોર્ગન સ્ટેનલી
ભારતમાં વર્ષ 2014 બાદથી કેટલાક ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે અને ભારત એશિયા તથા વિશ્વના ગ્રોથમાં ચાલક બળ બનીને ઊભરશે, તેમ બુધવારે મોર્ગન સ્ટેનલીના એક રિસર્ચ રિપોર્ટમાં જણાવ?...
PM મોદી અને પ્રચંડ વચ્ચે આજે બેઠક યોજાશે, બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડા પ્રધાન પુષ્પકમલ દહલ 'પ્રચંડ' વચ્ચે આજે બેઠક યોજાશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે ઊર્જા, કનેક્ટિવિટી અને વેપારના ક્ષેત્રોમાં ભારત-નેપાળ સહયોગને પ્રોત્સ?...
गुजरात: समुद्र में डूबते युवकों को बचाने के लिए बीजेपी विधायक ने लगाई छलांग, तीन जिंदगियां बचाईं
गुजरात के अमरेली जिले में राजुला विधायक ने तीन युवकों की जान बचाई, जिसकी वजह से उनकी हर तरफ खूब तारीफ हो रही है। बीजेपी विधायक हीरा सोलंकी ने युवकों की जान बचाने के लिए गहरे पानी में छलांग लगा द...
‘કોંગ્રેસ સરકારમાં વડાપ્રધાનની ઉપર પણ એક સુપરવાપર હતી…’ રાજસ્થાનમાં PM મોદીએ કર્યા તીખા પ્રહાર
હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના અજમેર જિલ્લાની મુલાકાતે છે. આજે તેઓ અહીં પુષ્કરમાં આવેલા એકમાત્ર ભગવાન બ્રહ્માના મંદિરે પહોંચ્યા હતા અને અહીં તેમણે પુજા-અર્ચના કરી હતી. PM મોદી ભાજપ ?...
વૈશ્વિક નાણાં વ્યવસ્થામાં ઊભરી રહેલી તાણ ભારતીય અર્થતંત્ર માટે જોખમી
ગયા નાણાં વર્ષમાં ભારતીય અર્થતંત્રએ મજબૂત સ્થિતિસ્થાપકતા દર્શાવી છે અને મોટા અર્થતંત્રોમાં ઝડપથી વિકસતું દેશ બન્યું હતું પરંતુ નાણાં વર્ષ ૨૦૨૩ના પાછલા ૬મહિનામાં ઉપભોગમાં નબળાઈ, નબળી ગ્?...