કાશ્મીર મામલે ભારત સાથે મંત્રણા થવાની હતી, પૂર્વ પાક. પીએમ ઇમરાન ખાનનો ઘટસ્ફોટ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાને દાવો કર્યો છે કે જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે ભારત સાથે કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહ્યા હતા. આ અંતર્ગત ભારત સરકાર કાશ્મીર મામલે એક રોડમેપ ર...
દિલ્હીના મંડાવલીમાં મંદિરની ગેરકાયદે રેલિંગ તોડવા પહોંચ્યું તંત્ર, સ્થાનિકોએ વિરોધ કરતાં હોબાળો
રાજધાની દિલ્હીમાં એક મંદિરની બહાર ગેરકાયદે બાંધકામને લઈને સામાન્ય લોકો અને તંત્ર વચ્ચે ઝઘડો વધી ગયો છે. ગુરુવારે પૂર્વ દિલ્હીના મંડાવલી વિસ્તારમાં શનિ મંદિરની બહાર ગેરકાયદે રેલિંગ તોડવા ...
‘ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોનો પાયો છે શિક્ષણ’, જિલ બાયડેને યુવાઓ માટે કહી આ મોટી વાત
અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાયડેને પીએમ મોદી સાથે એલેક્ઝાન્ડ્રિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે શિક્ષણ એ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની આધારશ?...
અમેરિકાના પૂર્વ NSA દ્વારા મોદીની ભારોભાર પ્રશંસા છતાં કહ્યું ચીનનો મુકાબલો કરવો બહુ મોટો પડકાર છે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર (એન.એસ.એ.) જોન બોલ્ટને નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતા કહેતાં જણાવ્યું હતું કે, 'વાસ્તવમાં ભારત અને અમેરિકા માટે ચીન એક પડકાર રૂપ છે. પત્રકારોને કરેલા ?...
મોદીની અમેરિકા યાત્રા સાથે ભારત એક વિશ્વ શક્તિ તરીકે આગળ આવી રહ્યું છે : નિરીક્ષકો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વખતની અમેરિકાની યાત્રા અત્યંત મહત્વની બની રહી છે. આ યાત્રા દરમિયાન, અમેરિકા સાથે મહત્વના કરારો તો થશે જ પરંતુ તેથી એ વધુ મહત્વની વાત તે છે કે આ યાત્રા સાથે ?...
સતત તપી રહેલા યુ.પી., બિહારમાં ભારે વર્ષાથી રાહત : બંને રાજ્યોમાં એલર્ટ જાહેર
હજી સુધી 'હીટવેવ' સહન કરી રહેલાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વર્ષાથી લોકોને રાહત મળી છે. સાથે જોરદાર પવનો અને વરસાદને લીધે વાતાવરણ ખુશનૂમા બની રહ્યું છે. ઉત્તર પ્રદેશના ૨૦, અને બિહારના ૨૪ ?...
H1-B વિઝાધારકો માટે ખુશખબર, અમેરિકા ટુંક સમયમાં કરી શકે છે મોટી જાહેરાત
H1-B વિઝાધારકો માટે અમેરિકા ટુંક સમયમાં જ મોટી જાહેરાત કરી શકે છે જેમા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્ય મુલાકાત દરમિયાન બાયડેન વહીવટીતંત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં કુશળ ભારતીય કામદારોના રહેઠાણ ...
અમૂલને દુનિયાભરમાં પ્રસિદ્ધિ અપાવનાર ‘અમૂલ ગર્લ’ના સર્જક સિલ્વેસ્ટર દાકુન્હાનું થયું નિધન
1960ના દાયકામાં શરૂ થયેલી પ્રતિષ્ઠિત 'અમૂલ ગર્લ' અભિયાનના નિર્માતા, જાહેરાત ઉદ્યોગના દિગ્ગજ સિલ્વેસ્ટર દાકુન્હાનું નિધન થઈ ગયું છે. ડેરી પ્રોડક્ટ્સની ચર્ચિત કંપની અમૂલના 'અટરલી બટરલી' ગર્લ ક?...
‘आप हमारे लिए कृष्ण हैं’: गुजराती जोड़े को बंधक बना ब्लेड मारता था पाकिस्तानी, जानिए रथ यात्रा के बीच गृह मंत्री हर्ष सांघवी ने कैसे बचाई जान
ईरान के तेहरान में एक गुजराती कपल को बंधक बना लिया गया था, जिसे गुजरात के गृह मंत्री हर्ष सांघवी की कशिशों के बाद 24 घंटे के भीतर छुड़ाने में सफलता मिली है। ईरान की राजधानी तेहरान में एक पाकिस्ता?...
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીની યોગ દિવસના રેકોર્ડની ટ્વીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા અભિનંદન
સુરત મહાનગરપાલિકાની સાડી વોકેથોન સિધ્ધિની વડા પ્રધાને નોંધ લઈ બિરદાવ્યાના ટુંકા ગાળામાં સુરતે વિશ્વ યોગ દિવસે વિશ્વ રેકોર્ડ કર્યો છે તેની પણ વડા પ્રધાને નોંધ લીધી છે. વિશ્વ યોગ દિવસે થયેલ?...