ધોનીને લઈ મોટા સમાચાર, મુંબઈમાં ઘૂંટણને લઈ હોસ્પિટલમાં કરાવી તપાસ
અમદાવાદ થી ધોની મુંબઈ પહોંચીને પોતાના ઘૂંટણની સમસ્યાને લઈ તેની મેડિકલ તપાસ કરાવી હોવાના સમાચાર આવી રહ્યા છે. IPL 2023 ચેમ્પિયન બન્યા બાદ ધોનીએ ઘૂંટણની સમસ્યાને લઈ યોગ્ય તપાસ કરવી જરુરી માની છે. ?...
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથદાદાના ચરણોમાં શીશ ઝૂકાવશે, સાળંગપુર અને દ્વારકામાં પણ બાબા શિશ ઝૂકાવે તેવી શક્યતા
અમદાવાદમાં દિવ્ય દરબાર યોજ્યા બાદ બાબા બાગેશ્વર બુધવારે સોમનાથ મહાદેવના દર્શન કરી શકે છે. બાબા બાગેશ્વર આજે સોમનાથ આવે તેવી શક્યતા છે. આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથદાદાના ચરણોમાં શીશ ?...
ફિડેલિટીના રિપોર્ટમાં ખુલાસો થયો, માત્ર 33 ટકા રહી ગઇ ટ્વિટરની વેલ્યું
7 મહિના પહેલા એલોન મસ્કે ટ્વિટર $44 બિલિયનમાં ખરીદ્યું હતું.બાદમાં તેમણે એમ પણ કહ્યુ હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે વધારે રૂપિયા આપ્યા છે,નવું વર્ષ શરૂ થયું અને અહેવાલો આવ્યા કે ટ્વિટર?...
ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ, ટ્રોફી માટે તિરુપતિ મંદિરમાં રાખી ખાસ પુજા
આઈપીએલની 16મી સીઝનની ફાઈનલ મેચ ખુબ જ રોમાંચક રહી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લા 2 બોલ પર મેચ જીતવા માટે 10 રનની જરુર હતી. આ ટાર્ગેટ પૂર્ણ કરતા જ ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત ખિતાબ પોતાને નામ ...
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા
ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. આજે કેબિનેટ બેઠકમાં PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય કક્ષાના પર્યાવરણ દિવસના કાર્યક્ર...
રિવાબાએ મેદાન પર જ રવિન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કર્યા, લોકોએ કહ્યું ક્ષત્રિયના સંસ્કાર
IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ ફાઈનલને પોતાના નામે કર્યા બાદ મેદાનના એવા દ્રશ્ય સામે આવ્યા છે જે તમને ભાવુક પણ કરશે અને ગર્વનો પણ અનુભવ કરાવશે. મેચ જીત્યા બાદ જાડેજા અને ધોનીના દ્રશ્યો તમને ભાવુ?...
મોદી સરકાર 17 ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની ભરતી કરશે
ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની સરકારી વિભાગોમાં ભરતી કરવાની તેની મહત્વાકાંક્ષી યોજનાને ફરી એક વખત બળ આપતાં કેન્દ્ર સરકારે પરોક્ષ પ્રવેશ પદ્ધતિ મારફત ૧૭ વરિષ્ઠ અધિકારીઓની ભરતી કરવાનો નિર્ણય...
બિહારમાં જૂનમાં જંગ જામવાનો છે : વિપક્ષોની મીટીંગ પછી, ભાજપ 4 મોટી રેલી યોજશે : એક મોદીની રેલી હશે
બિહારમાં જૂનમાં રાજકીય જંગ જામવાનો છે. ૧૨મી જૂને નીતીશકુમાર પટણામાં ભાજપ વિરોધી પક્ષોની એક બેઠક બોલાવાના છે. તેનો હેતુ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે એક થઇ યુદ્ધ આપવાનો છે. આ બેઠકમાં ?...
મહિલાઓને અભ્યાસ કે સંતાન વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની ફરજ ન પાડી શકાય : દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, મહિલાઓને ભણવા કે સંતાનો વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડી શકાય નહીં. આ મહત્વની ટિપ્પણી સાથે કોર્ટે એમ.એડ.ની વિદ્યાર્થીનીને મેટરનિટી લિવનો લાભ આપવા અને જરૂરી હાજરી પુ?...
નેપાળના વડાપ્રધાન આજથી ચાર દિવસ ભારતના પ્રવાસે, ચીનના આમંત્રણ છતાં ભારતની પસંદગી કરી
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ આજથી ભારતના સત્તાવાર પ્રવાસ પર આવ્યા છે. પ્રચંડની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. પ્રચંડની ભારત મુલાકાતને મહત્વ માનવામાં આવી રહ?...