પહેલા છરીના ઉપરાછાપરી માર્યા 36 ઘા, પછી મોટા પથ્થરથી છુંદી નાખી, 16 વર્ષની છોકરીની તેના જ બોયફ્રેન્ડે કરી હત્યા
દિલ્હીના શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાહિલ દ્વારા નિર્દયતાથી છરીના ઘા મારીને હત્યા કરાયેલી 16 વર્ષની છોકરીની પોલીસે ઓળખ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી સાહિલ યુવતીનો બોયફ્રેન્ડ હ?...
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ સક્રિય, આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોર ગ્રુપની બેઠક
ભાજપે ગુજરાત વિધાનસભામાં રેકોર્ડ બ્રેક જીત હાંસલ કર્યા બાદ હવે લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.?...
વીર સાવરકર જયંતિ પર રામ ચરણે કરી ‘ધ ઈન્ડિયા હાઉસ’ની જાહેરાત, નિખિલ સિદ્ધાર્થ અને અનુપમ ખેર મહત્વની ભૂમિકામાં
ફિલ્મ અભિનેતા રામ ચરણે વીર સાવરકરની 140મી જન્મજયંતિ પર ફિલ્મ ‘ધ ઈન્ડિયા હાઉસ’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં નિખિલ સિદ્ધાર્થ અને અનુપમ ખેર મહત્વની ભૂમિકા ભજવશે. રામ ચરણ તેલુગુ ફિલ્મોના સુપરસ્ટ...
અદાણીની બીજી કંપની લિસ્ટ થશે, આવી શકે છે નવો IPO
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રૂપે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ રદ કરવો પડ્યો હતો, રોકાણકારોના પૈસા પરત કરવા પડ્યા હતા. આ અહેવાલ બાદ કંપનીના શેર સતત ઘટ...
વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં યોજાશે બાબાનો દિવ્ય દરબાર, મુખ્ય સ્ટેજ સહિત અન્ય ત્રણ સ્ટેજ બનાવાશે
રાજકોટ બાદ વડોદરામાં 3 જૂન નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્ય સ્ટેજ સહ?...
આગામી દિવસોમાં મોટી સરપ્રાઈઝ આપીશ, શાહબાઝ સરકારે અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી- ઈમરાન ખાન
પાકિસ્તાન પીટીઆઈના પ્રમુખ અને પૂર્વ પીએમ ઈમરાન ખાને આજે મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે મારી સેના સાથે કોઈ લડાઈ નથી, તે મારી સેના છે. જો મને ગેરલાયક ઠેરવવામાં આવે તો શાહ મહેમૂદ કુરેશી ...
કાશ્મીરના નેતાએ કહ્યું, મોદી સરકાર ગિલગિટ બલૂચિસ્તાનમાં ભારતનો ત્રિરંગો ફરકાવે, અમે આપીશુ સાથ સહકાર
જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જાવેદ અહેમદ રાણા, જેઓ તેમના નિવેદન અને કામકાજને લઈને વારંવાર વિવાદોમા...
મણિપુરમાં ફરી હિંસાનો દોર, ફાયરિંગમાં પોલીસકર્મી સહિત 5નાં મોત, ઉગ્રવાદીઓ મોટા હુમલાની તૈયારીમાં
મણિપુરમાં હિંસાની આગ ફરી ભડકી છે. હિંસાની તાજેતરની ઘટનાઓમાં એક પોલીસકર્મી સહિત પાંચ લોકોના મોત થયા છે. જેમાં 12 લોકો ઘાયલ થયા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ફાયરિંગની ઘ?...
રિવરફ્રન્ટ ખાતે “સિંહ ગર્જના ડી-લિસ્ટીંગ મહારેલી”નું ભવ્ય આયોજન
જનજાતિ સુરક્ષા મંચ, ગુજરાત દ્વારા 27 મે શનિવારના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે“સિંહ ગર્જના, ડી-લિસ્ટીંગ મહારેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં જનજ?...
આસામને મળી પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ, પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી આપી લીલી ઝંડી
આજે પૂર્વોત્તર રાજ્યમાં આસામને પણ પહેલી વંદે ભારત ટ્રેન મળી છે. આજ રોજ પીએમ મોદી દ્વારા આસામને પહેલી વંદે ભારતએક્સપ્રેસ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી આપીને રવાના કરી છ?...