નવી સંસદ વિશ્વને લોકશાહીનો બોધ આપતું મંદિર : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. નવા સંસદ ભવનના ગેટ નંબર એકમાંથી વડાપ્રધાને પ્રવેશ કર્યો હતો, તેમનું સ્વાગત લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા કરાયું હતું. ...
હિંસા વચ્ચે આજે મણિપુર પહોંચશે અમિત શાહ, ત્રણ દિવસ માટે કરશે પડાવ
મણિપુરમાં બે સમુદાયો વચ્ચે હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. કુકી અને મૈતેઈ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને હિંસામાં અત્યાર સુધીમાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં મોટી સંખ?...
બાલાકોટ, સર્જિકલ સ્ટ્રાઈક, મોદી સરકારના આ 9 નિર્ણયોએ પાકિસ્તાનની તોડી નાખી કમર
પાકિસ્તાન કાશ્મીરમાં હિંસા ફેલાવી રહ્યું છે. કાશ્મીરનું નામ સાંભળતા જ મનમાં ભયાનક ચિત્રો તરવરવા લાગે છે. પરંતુ પીએમ મોદીની સરકારના કેટલાક નિર્ણયોને પગલે હાલ પાકિસ્તાન હેબતાઇ ગયું છે. મોદી ...
60 વર્ષ બાદ ભારત આવશે કંબોડિયાના રાજા
લગભગ 60 વર્ષ પછી કંબોડિયાના રાજા નોરોદોમ સિહામોની ત્રણ દિવસીય પ્રવાસ (મે 29-31) પર ભારત આવી રહ્યા છે. તેના પિતા છ દાયકા પહેલા ભારત આવ્યા હતા. ભારત રેડ કાર્પેટ પાથરીને સિહામોનીનું સ્વાગત કરવા માટે ?...
નેપાળી PM ભારતના પ્રવાસ દરમિયાન ઉજ્જૈન અને ઈન્દોરની મુલાકાત લેશે.
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ભારત આવી રહ્યા છે. તેઓ આવતા અઠવાડિયે ભારત આવશે. વડાપ્રધાન તરીકે પુષ્પ દહલ પ્રચંડની આ ચોથી ભારત મુલાકાત છે. ચાર દિવસની મુલાકાતે આવી રહેલા પીએમ પ્રચંડ ...
30 જૂનથી બદલાઈ જશે SBI ના નિયમો, જાણો શું છે નવા નિયમો
એસબીઆઈ બેંકમાં ખાતુ ધરાવનાર કરોડો ગ્રાહકો માટે આ મહત્વના સમાચાર છે. જો તમે પણ દેશની આ સરકારી બેંકમાં ખાતુ ધરાવતા હોવ તો 30 જૂન તમારી માટે ખૂબ જ મહત્વની છે. હકીકતમાં 30 જૂનથી બેંક તેના નિયમોમાં ક?...
રૂપિયા 1000ની નોટ બહાર પડાશે? જાણો RBI ગવર્નરે શું આપ્યો જવાબ
ભારતીય રિઝર્વ બેંકે ક્લીન નોટ પોલિસી હેઠળ તાજેતરમાં જ 2000 રૂપિયાની નોટોનો પરત લેવાની જાહેરાત કરી છે. ત્યારબાદ તમામ બેંકોને 2000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરાવવા માટે ચાર મહિનાનો (30 સપ્ટેમ્બર સ...
સિડનીમાં મોદી-મોદીના નારાથી વિપક્ષને ઇર્ષા થઇ, ઓસ્ટ્રેલિયાના નેતાઓએ સંસદમાં કહ્યું સત્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વિદેશી ભારતીયોને સંબોધિત કર્યા હતા. ઓસ્ટ્રેલિયામાં તેનું એવી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું કે દુનિયા તેને જોઈને દંગ રહી ગઈ હતી, પરંતુ એક...
અમદાવાદમાં આજે આદિવાસી સમાજમાં ધર્માંતરણ અંગે જનજાતિ સુરક્ષા મંચની મહારેલી
આદિવાસી સમાજમાં ધર્માતરણ અંગે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર સિંહ ગર્જના ડી-લિસ્ટિંગની મહારેલી યોજાશે. જેમાં ગુજરાતમાંથી એક લાખ આદિવાસી લોકો આવ?...
ઈમરાન ખાનના પગમાં કોઈ ફ્રેક્ચર નથી, યુરીન સેમ્પલમાં કોકેઈન મળી આવ્યું, પાકિસ્તાનના આરોગ્ય મંત્રીનો દાવો
પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદિર પટેલે પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન પર મોટો નિશાન સાધ્યો છે. ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટને ટાંકીને તેણે કહ્યું કે તેના પગમાં કોઈ ફ્રેક્ચર નથી. ઈમરાન ખાન?...