જંતર મંતર પર બેઠેલા કુસ્તીબાજોને મળ્યું બાબા રામદેવનું સમર્થન, કહ્યું- બ્રિજ ભૂષણને તાત્કાલિક જેલમાં મોકલો
છેલ્લા એક મહિનાથી દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને સમર્થન આપવા હવે યોગ ગુરુ રામદેવે પણ મેદાને ઉતર્યા છે. તેમણે કહ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહને જેલમાં પૂરવા જ જોઈએ. રામદેવે ર?...
એમેઝોને આઇઆઇટી ફ્રેશર્સને ઓફર લેટર જાન્યુઆરી સુધી ટાળ્યા
અગ્રણી ટેકનોલોજી અને ઇ-કોમર્સ કંપની એમેઝોને મોટાપાયા પર છટણી પછી આઇઆઇટી (ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી) અને એનઆઇટી (નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી) જેવી સંસ્થામાં કેમ્પસ હાયરિંગ કર્યુ ?...
PM પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની બેઠક શરૂ, 8 રાજ્યના મુખ્યમંત્રીઓ ગેરહાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દિલ્હીમાં નીતિ આયોગની બેઠક યોજાવા જઈ રહી છે. સંસદભવનના ઉદ્ઘાટન પહેલા યોજાયેલી આ બેઠકથી ઘણા મુખ્યમંત્રીઓએ દૂર રહેવાનો નિર્ણય લીધો છે. દિલ્હી, બિહા...
આજે રિવરફ્રન્ટ બંધ રાખવાનો નિર્ણય, ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો
આદિવાસીઓ દ્વારા પોતાના અધિકાર અને હક્ક માટે અમદાવાદમાં સિંહ ગર્જના રેલી અને રિવરફ્રન્ટ પર સંમેલનનું આયોજન કર્યું છે. જેમાં 40થી 50 હજારની સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આશ્રમ ?...
અમેરિકામાં દિવાળીની રજાને લઈ Good News ! ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં રજૂ કરાયું બિલ
અમેરિકાના એક અગ્રણી સાંસદે શુક્રવારે યુએસ કોંગ્રેસમાં વિશેષ બિલ રજૂ કર્યું હતું. જેમાં તેમણે પ્રકાશનો ઉત્સવ દિવાળીને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવાની માંગ કરી છે. દેશભરના વિવિધ સમુદાયોએ ?...
ભારતને નાટો પ્લસના સભ્ય બનાવવાની કરી માંગ, US કમિટીએ બાયડેન સરકારને કરી ભલામણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને અમેરિકાના પ્રવાસે જવાના છે. આ પહેલા US કોંગ્રેસની એક સમિતિએ ભારતને નાટો પ્લસનો ભાગ બનાવવા માટે બાયડેન સરકારને ભલામણ કરી છે. સમિતિનું કહેવું છે કે ભારતના સ...
નવી સંસદ વિશે જાણો રસપ્રદ માહિતી, જુઓ દરેક રાજ્યએ આ ઈમારતને તૈયાર કરવામાં આપ્યો કેવો ફાળો
દેશની નવી સંસદ તૈયાર છે. નવું સંસદ ભવન રેકોર્ડ 28 મહિનામાં બનાવવામાં આવ્યું હતું. નવા સંસદ ભવનના નિર્માણમાં વપરાયેલી બાંધકામ સામગ્રી તેમની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને દેશના વિવિધ રાજ્યોમાં?...
કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારનું આજે કેબિનેટ વિસ્તરણ, 24 નવા મંત્રીઓમાં જાણો કોણ કોણ લેશે શપથ
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારનું કેબિનેટ વિસ્તરણ આજે થશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે મંત્રી બનાવવાના નેતાઓના નામોની મંજૂરી આપી દીધી છે. આજે નેતાઓ મંત્રી તરીકે શપથ લે?...
વિદેશમાં ના તો પ્રોપર્ટી છે કે ના બિઝનેસ, ઈમરાને દેશ છોડવાના સવાલનો અંત લાવી દીધો
ઈમરાન ખાને કહ્યું છે કે તેઓ દેશ છોડીને જવાના નથી. તેમનું કહેવું છે કે ન તો તેમની પાસે વિદેશમાં કોઈ પ્રોપર્ટી છે અને ન તો તેમનો વિદેશમાં કોઈ બિઝનેસ છે. ઈમરાને કહ્યું કે દેશ છોડવાનો કોઈ અર્થ નથી. ...
ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યુ-પાર્ટીનો વિરોધ કરતા કરતા દેશના વિરોધ પર ઉતરી આવી કોંગ્રેસ
નવી સંસદ ભવનના ઉદ્ધાટન અંગેનો વિવાદ અટકતો જણાતો નથી. કોંગ્રેસ સહિત 19 પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ પક્ષોનું કહેવું છે કે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્?...