ચીનને વધુ એક ઝટકો લાગશે, Tesla હવે ભારતમાં Appleના રસ્તે ચાલી શકે છે.
કોવિડ પછી, પશ્ચિમી દેશો ઉત્પાદન માટે ચીન પર તેમની નિર્ભરતા ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આઈફોન નિર્માતા એપલે ભારતમાં આવીને સમગ્ર વિશ્વને સકારાત્મક સંદેશ આપ્યો છે. હવે એલોન મસ્કની કંપ?...
જાતિ ગણતરી પર પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, કોર્ટ ધ કેરળ સ્ટોરી પર દાખલ અરજીઓ પર પણ સુનાવણી કરશે
બિહારની નીતિશ કુમાર સરકારની જાતિ ગણતરી પર પ્રતિબંધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. કોર્ટે આ મામલાની સુનાવણી માટે જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ રાજેશ બિંદલની બે સભ્યોની બેન્...
આવતીકાલથી કેવડિયામાં યોજાશે ગુજરાત સરકારની 10મી ત્રિદિવસીય ચિંતન શિબિર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
આવતીકાલથી ગુજરાત સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિર યોજાશે. સાંજે 4 વાગ્યાથી કેવડિયામાં 10મી શિબિરનો પ્રારંભ થવાનો છે. મુખ્ય સચિવના પ્રાસંગિક ઉદબોધનથી શરૂઆત થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ...
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ચેતવણી, પ્રેમના નામે દીકરીઓને ફસાવાશે તો સાંખી નહીં લેવાય,
આજકાલ ધ કેરલ સ્ટોરી ફિલ્મને કારણે લવજેહાદનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે ગુજરાતના(Gujarat) ગૃહપ્રધાન હર્ષ સંધવીએ( Harsh Sanghvi) આ મુદ્દે ચેતવણી ઉચ્ચારી છે. દુનિયાના કોઈ ખૂણામાં કે ગુજરાતમાં પ્રેમ કરવો કો?...
અમદાવાદમાં રથયાત્રા નજીક આવતા પોલીસ સક્રિય, અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું
અમદાવાદમાં (Ahmedabad) રથયાત્રા(Rathyatra) નજીક આવતા પોલીસ સક્રિય થઈ છે. રથયાત્રા દરમ્યાન શાંતિ જળવાઈ રહે તેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રથયાત્રા અનુસંધાને શહેરમાં અલગ અલગ જગ્યાએ કોંબીંગ કરવામા?...
મહારાષ્ટ્રમાં ત્ર્યંબકેશ્વર મંદિરે લાગુ કર્યો નવો નિયમ, હવે ‘હિંદુ’ જ મંદિરમાં પ્રવેશ કરી શકશે
હાલ મહારાષ્ટ્રમાં નાશિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રવેશને લઈને વિવાદ ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તે સ્થળે ભારે હંગામો મચી ગયો હતો કારણ કે શનિવારે રાત્રે લોકોએ મંદિરમાં પ્રવેશવાનો પ...
MPમાં ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ : મંદિરો પર સરકારનું કોઈ નિયંત્રણ નહીં, પૂજારીઓને માનદ્ વેતન
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકોને આપેલ વચન પાળ્યું છે. તેમણે એપ્રિલ 2023માં જાહેરાત કરતા કહ્યું હતું કે, મંદિરોની ગતિવિધિઓ પર સરકારનું કોઈ નિયંત્રણ રહેશે નહીં. તેમજ તેમણે આ...
કેદારનાથ પર સજાવાશે સુવર્ણકળશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ભક્તોએ વ્યક્ત કરી દાનની ઈચ્છા
ભક્તોએ કેદારનાથ ધામમાં ભોલે બાબાના મંદિરના શિખર પર સુવર્ણકળશ મૂકવા માટે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનો સંપર્ક કર્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના શિવભક્તોએ 5 થી 7 કિલો વજનના કળશને મંદિ...
કેજરીવાલ એક્શનમાં, સેવા સચિવ બાદ હવે મુખ્ય સચિવને બદલવાની તૈયારી, કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો
સુપ્રીમ કોર્ટમાંથી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારને મળેલા મળેલા અધિકાર બાદ એક્શનમાં જોવા મળી રહી છે. પહેલા સેવા સચિવ આશિષ મોરેને હટાવવા માટે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને પ્રસ્તાવ મોકલવ?...
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ટૂંક સમયમાં GSEB SSC પરિણામ જાહેર કરે તેવી શક્યતા છે. મીડિયા અહેવાલો અનુસાર ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 2023 ટૂંક સમયમાં જાહેર ...