click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નવ વર્ષ નરેન્દ્ર મોદી સરકારના, નવા ભારતનું નિર્માણ, જનજનનું કલ્યાણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નવ વર્ષ નરેન્દ્ર મોદી સરકારના, નવા ભારતનું નિર્માણ, જનજનનું કલ્યાણ
Gujarat

નવ વર્ષ નરેન્દ્ર મોદી સરકારના, નવા ભારતનું નિર્માણ, જનજનનું કલ્યાણ

- ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશાળ જનસભાનું જનસંપર્ક અભિયાન હેઠળ આયોજન - 2024 માં પણ ભરૂચમાં 5 લાખ મતોની સરસાઈથી કમળ ખીલવવા આહવાન - ભારતની વિકાસગાથાની આજે વિશ્વ લઈ રહ્યું છે નોંધ, લઘુ ભારત એવા ભરૂચનો પણ સિંહફાળો

Last updated: 2023/07/01 at 4:52 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભરાતીય જનતા પાર્ટીના સેવા સુશાસનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં ભાજપ પ્રદેશ દ્વારા દરેક રાજ્યોમાં એક મહિના સુધીના કાર્યક્રમોના આયોજન કર્યા હતાં. જેના ભાગરૂપે સ્વામિનારાયણ મંદિર ઝાડેશ્વર ખાતે ભરૂચ લોકસભા 22 ની વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

ભાજપના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના સેવા સુશાસનના 9 વર્ષ પૂર્ણ થતાં ભાજપ પ્રદેશ મોરચા દ્વારા દરેક રાજ્યના છેવળાના માનવીને ભાજપના સેવા સુસાસનના 9 વર્ષ પૂર્ણ થતાં એક મહિનાના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતાં.

જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજે રોજ 1લી જુલાઈના રોજ ભરૂચના ઝાડેશ્વરના સ્વામિનારાયણ મંદિર સામે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા અને ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપભાઈ વાઘેલાની હાજરીમાં વિશાળ જન સભાનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ મોદી સરકારના સફળતાના 9 વર્ષ પૂર્ણ થવાથી દેશના લોકોને મળેલી અનેક સરકારી યોજનોની થયેલા લાભો અને શિક્ષણમાં વધેલા ગ્રાફનો ચિતાર આપ્યો હતો.

જ્યારે ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપભાઈ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કરીને કોઈ પણ કાર્ય નરેન્દ્ર મોદી દ્વારા જ થાય હોવાનું જણાવ્યું હતું. તેમણે પાવાગઢ,ઉજ્જૈન,અયોધ્યામાં ભવ્ય રામ મંદીર નિર્માણ માટે મોદી સરકાર દ્વારા જ શક્ય બન્યું હોવાનું જણાવ્યું હતું.

વધુમાં આ વર્ષે લોકસભાની ચૂંટણીઓમાં 5 લાખથી વધુ મતોથી ઉમેદવારને જીતાડવા માટેનું પણ લોકોને આહવાન કર્યું હતું. સંમેલનમાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા, ભરૂચ લોકસભા મતવિસ્તારના ધારાસભ્ય પૈકી રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડી.કે.સ્વામી, રીતેશ વસાવા, કરજણ ના ધારાસભ્ય અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિત જિલ્લાના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી લસંખ્યામાં જોડાયા હતા.

રિપોર્ટ – શૈશવ રાવ (રાજપીપળા)

You Might Also Like

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 1, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જૂનમાં GST કલેક્શનમાં મોટો ઉછાળો, 12 ટકા વધીને 1.61 લાખ કરોડ રુપિયા થયો
Next Article મણિપુરમાં વધુ ત્રણનાં મોત, હિંસા પૂર્વ નિયોજિત : સીએમ બિરેન સિંહ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
Gujarat જૂન 7, 2025
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
Gujarat જૂન 7, 2025
હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI
Gujarat જૂન 7, 2025
અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?