Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 30°C

શ્રાવણી અમાવસ્યાના દિવસે પૌરાણિક શ્રી બિલેશ્વર મહાદેવજી મંદિર ભક્તોથી છલકાયું

શ્રાવણી અમાવસ્યાના દિવસે પૌરાણિક શ્રી બિલેશ્વર મહાદેવજી મંદિર ભક્તોથી છલકાયું

ઉમરેઠ ડાકોર રોડ પર સ્થિત છે અતિ પૌરાણિક બિલેશ્વર શિવાલય. શ્રાવણ મહિનામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે. આજે પવિત્ર શ્રાવણ મહિનાની અમાસ ઉપરાંત સોમવારનો દિવસ હોવાથી ભારે વરસાદ હોવા છતાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા મંદિરમાં આવે છે. મંદિરના પૂજારી દ્વારા જાણવા મળ્યું કે આ બિલેશ્વર મહાદેવજી ના મંદિરમાં જે સાચી શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે તેમના મનોરથો પૂર્ણ થાય છે.

 

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.