Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

આરોગ્ય માટે ખૂબ ગુણકારી છે ડુંગળીનો રસ, દરરોજ પીવાથી દૂર થશે આ 5 સમસ્યાઓ

આરોગ્ય માટે ખૂબ ગુણકારી છે ડુંગળીનો રસ, દરરોજ પીવાથી દૂર થશે આ 5 સમસ્યાઓ

ડુંગળીનો ઉપયોગ ખાણીપીણીમાં તો કદાચ તમે પણ કરતા હશો પરંતુ શું તમે તેના જ્યૂસથી આરોગ્યને મળતાં ફાયદા વિશે જાણો છો. એન્ટી-એલર્જિક, એન્ટી ઈન્ફલેમેટરી, એન્ટી-કાર્સિનોજેનિક અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર ડુંગળીનો જ્યૂસ તમને ઘણી બિમારીઓથી બચાવવાનું કામ કરે છે. બ્લડ પ્રેશરથી લઈને વેટ લોસ અને શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ડુંગળીનો રસ ફાયદાકારક હોઈ શકે છે.

ડુંગળીનો રસ દાંત અને પેઢા માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. આ ન માત્ર તેમને મજબૂત બનાવવાનું કામ કરે છે પરંતુ દાંત-પેઢામાં થતાં દુખાવાથી પણ ખૂબ રાહત અપાવે છે. આ માટે તમે દરરોજ તેના સેવનની સાથે-સાથે સવારે ખાલી પેટ તેને નવશેકા પાણીમાં મિક્સ કરીને ગાર્ગલ પણ કરી શકો છો.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.