Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

‘આપણું બંધારણ કોઈ એક પાર્ટીની દેન નથી..’ લોકસભામાં સંવિધાન ચર્ચા પર બોલ્યા રક્ષામંત્રી રાજનાથસિંહ

‘આપણું બંધારણ કોઈ એક પાર્ટીની દેન નથી..’ લોકસભામાં સંવિધાન ચર્ચા પર બોલ્યા રક્ષામંત્રી રાજનાથસિંહ

સંસદના શિયાળુ સત્રનો આજે 14મો દિવસ છે. આગામી બે દિવસ લોકસભા માટે ખૂબ મહત્વના રહેવાના છે. કારણ કે 13 અને 14 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થવાની છે. લોકસભામાં બંધારણ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ તરફ રાજ્યસભા ભારે હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

લોકસભામાં બંધારણ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, હવે દેશમાં રાજા-રાણીનું શાસન નથી અને ન તો બ્રિટિશ વ્યવસ્થા, પરંતુ લોકશાહી હતી. તેમણે કહ્યું કે, આપણું બંધારણ તમામ પાસાઓને સ્પર્શીને રાષ્ટ્ર નિર્માણનો માર્ગ મોકળો કરે છે. બંધારણે પ્રજાજનોને નાગરિક બનાવ્યા. લોકોને સરકાર પસંદ કરવાનો અધિકાર આપ્યો.

આપણું બંધારણ કોઈ એક પક્ષની ભેટ નથીઃ રાજનાથ

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.