Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 25°C

પશુપતિ પારસ NDAથી અલગ થયા, કેન્દ્રીય મંત્રી પદ છોડ્યું, કહ્યું- ‘અમને એક પણ બેઠક ન આપવામાં આવી’

પશુપતિ પારસ NDAથી અલગ થયા, કેન્દ્રીય મંત્રી પદ છોડ્યું, કહ્યું- ‘અમને એક પણ બેઠક ન આપવામાં આવી’

બિહારમાં NDAમાં બેઠક વહેંચણીનો ઉકેલ લાવી દેવાયો છે. બેઠક વહેંચણીને લઈને હવે ગઠબંધનની પાર્ટીઓમાં નારાજગી પણ સામે આવવા લાગી છે. ખાલી હાથ રહેલા પશુપતિ પારસની નારાજગી ચર્ચામાં છે, તો રાષ્ટ્રીય લોક મોર્ચાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા પણ નારાજ છે. , પશુપતિ પારસ NDAથી અલગ થયા છે. RLJP અધ્યક્ષ પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપવાનું એલાન કરી દીધું છે.

RLJP અધ્યક્ષ પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપવાનું એલાન કરી દીધું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજીનામાં અંગે વાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો. એક પણ બેઠક નથી આપવામાં આવી. મેં મારું રાજીનામું મોકલી દીધું છે.’

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.