Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

અરવલ્લી ના ખેલાડી નો ટેબલ ટેનિસ રમત માં રાષ્ટ્રીય લેવેલે ગોલ્ડ

અરવલ્લી ના ખેલાડી નો ટેબલ ટેનિસ રમત માં રાષ્ટ્રીય લેવેલે ગોલ્ડ

તાજેતર માં ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે યોજાયેલ અંડર 19 રાષ્ટ્રીય લેવલ સ્પર્ધા માં મહારાષ્ટ્ર ને હરાવી ગુજરાતે ગોલ્ડ મેડલ મેળવ્યો.

ઇતિહાસ માં ગુજરાત ની ટીમે પ્રથમવાર રાષ્ટ્રીયકક્ષા એ ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને જેમા અરવલ્લી જિલ્લા ના ત્રણ ખેલાડી જન્મેજય પટેલ, અરમાન શેખ અને હર્ષવર્ધન પટેલ નો સમાવેશ થાય છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.