Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

PM મોદીએ દિલ્હીમાં ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, આપી 4500 કરોડની ભેટ

PM મોદીએ દિલ્હીમાં ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, આપી 4500 કરોડની ભેટ

પીએમ મોદીએ દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઝૂંપડપટ્ટીના પુનર્વસન પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે બનાવવામાં આવેલા નવા ફ્લેટની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે લાભાર્થીઓને ચાવીઓ સોંપી હતી. દિલ્હીની રેલીમાં પીએમ મોદીએ કહ્યું, ‘હું ઈચ્છતો તો શીશ મહેલ બનાવી શક્યો હોત’.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.