વડાપ્રધાન મોદીએ ઓટો એક્સપોનું કર્યું ઉદ્ઘાટન, મારુતિ, હ્યુન્ડાઈ-ટાટા-હીરોના આ વ્હીકલ લોન્ચ થશે
આજથી, 17 જાન્યુઆરી, 2025, શરૂ થયેલ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે કર્યું છે. આ મહત્ત્વના ઇવેન્ટમાં 34 ઓટોમોબાઇલ કંપનીઓ પ્રથમ વખત ભાગ લઈ રહી છે, જે 1986માં યોજાયેલી ઓટો એક્સપોની પ્રથમ આવૃત્તિ પછીની સૌથી ઊંચી સંખ્યા છે. આ એક્સ્પોનો સત્તાવાર ટાઈટલ ‘ધ મોટર શો’ છે.
આ એક્સ્પો ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગને નવી દિશા આપશે, આમાંના કેટલાક નવીન પ્રોજેક્ટ્સ ભારતમાં મેક-ઈન-ઈન્ડિયાને વેગ આપશે.
એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત 15 ઝાંખીઓ અને આશરે 5,000 કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે પરેડ યોજાઈ રહી છે.
· 5 min read
વસ્તી ગણતરીના બીજા તબક્કાની કામગીરી માટે રાજ્ય-સ્તરીય જનગણના સંકલન સમિતિની બેઠક યોજાઈ; વિભાગો વચ્ચે સંકલન, નિર્ધારિત સમયમર્યાદા અને ડિજિટલ સુવિધાઓ પર વિશેષ ભાર
· 6 min read
કચ્છના સરહદી તાલુકા લખપતમાં ભૂકંપનો આંચકો નોંધાયો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR)ની આપવામાં આવેલી વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ હતી.
· 5 min read
સરદાર પટેલની 151મી જન્મજયંતીએ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પી. રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રસેવા અને નાગરિક ફરજોના પાલનનો સંદેશ આપ્યો.
· 7 min read
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ ગુજરાતના એકતાનગર પહોંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પી.
· 6 min read
ત્રણ દિવસ સુધી મીરા દાતાર દરગાહમાં રાખી નામ બદલ્યું, બુરખો પહેરાવ્યો અને કલમા પઢાવ્યાં; મૌલવી સહિત ત્રણની ધરપકડ, એક આરોપી ફરાર
· 6 min read
ગુજરાત સરકારે જંબુસરના 2,015 એકરના બલ્ક ડ્રગ પાર્ક માટે વિશેષ યોજના મંજૂર કરી. 10% કેપિટલ સબસિડી, 10 વર્ષ યુટિલિટી સહાય અને 100% સ્ટેમ્પ ડ્યુટી રિઇમ્બર્સમેન્ટ.
· 12 min read
ઓમાન નજીક કચ્છના માંડવીના MSV Kuba જહાજ પર કથિત ડ્રોન હુમલો. જહાજમાં આગ લાગ્યાના અહેવાલ, 13 ખલાસીઓમાંથી 11 સુરક્ષિત અને 2 ઈજાગ્રસ્ત.
· 5 min read
News from every corner of Gujarat.
