Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 26°C

સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ X પર કરતા પોલીસ ફરિયાદ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ X પર કરતા પોલીસ ફરિયાદ.

@RaGa4India નામના એકાઉન્ટ પરથી તા.08/09/2024 ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી.

પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી “કભી ભી ગીર શક્તિ હૈ, દરાર પડના શુરું હો ગઈ હૈ નો દાવો કરાયો હતો.

ગઈકાલ મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળે SoU સલામતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ X એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી.

SoU ના નાયબ કલેકટર અભિષેક સિન્હા એ ફરિયાદ નોંધાવી.

ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો,સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ,લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવા બદલ ફરિયાદ દાખલ.

SoU તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી.
ભારતીય ન્યાય સંહિતાની કલમ 353(1)(B)મુજબ ગુનો દાખલ

 

 

રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.