Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 32°C

મહેમદાવાદના વાંઠવાડી ગામ પાસેથી કારમાં ફસાયેલા લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું

મહેમદાવાદના વાંઠવાડી ગામ પાસેથી કારમાં ફસાયેલા લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું

વાંઠવાડીથી વમાલી ગામ જવાના રોડ પર પાણીમાં કાર ફસાઈ ગઈ હતી

પોતાના સ્વજનોને એરપોર્ટ મૂકી પરત આવતા આ કાર વરસાદના પાણીમાં ફસાઈ જતા જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી

મહેમદાવાદ પોલીસના જવાનોએ JCB સાથે જઈને કારમાં સવાર તમામ વ્યક્તિઓને બહાર કાઢ્યા

તમામ કારમાં સવાર લોકોએ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.