Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

રેલવે અકસ્માત 400 થી 81 પર પહોંચ્યા, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લાલુ, મમતા અને ખર્ગેના કાર્યકાળને બનાવ્યા નિશાન

રેલવે અકસ્માત 400 થી 81 પર પહોંચ્યા, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લાલુ, મમતા અને ખર્ગેના કાર્યકાળને બનાવ્યા નિશાન

લોકસભામાં પ્રશ્નના સમય દરમિયાન, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ બુધવારે તેમની સરકારની સફળતા ગણાવી હતી. તેમણે તેમની સરકારમાં રેલવે સલામતીમાં થયેલા સુધારા વિશે વાત કરી. તેમણે કહ્યું કે, રેલવે સલામતીમાં સુધારો થયો છે અને છેલ્લા નાણાકીય વર્ષમાં રેલવે અકસ્માતોની સંખ્યા ઓછી થઈ છે. છેલ્લા નાણાકીય વર્ષમાં રેલવે અકસ્માતોની સંખ્યા 400 હતી, જે હવે નીચે આવી ગઈ છે.

રેલવે સલામતીમાં મોટા સુધારા – રેલવે પ્રધાન વૈષ્ણવના દાવા

કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રેલવે સલામતીમાં નોંધપાત્ર સુધારા થયાનું જણાવ્યું છે. તેમણે રેલવે અકસ્માતોની સંખ્યાની તુલના પૂર્વવર્તી રેલવે મંત્રીઓ – લાલુ પ્રસાદ, મમતા બેનર્જી અને મલ્લિકાર્જુન ખર્ગેના કાર્યકાળ સાથે કરી.

રેલવે અકસ્માતોની સંખ્યા ઘટી!

Zero FIR સિસ્ટમ:

વૈષ્ણવે જણાવ્યું કે રેલવે સંબંધિત ગુનાઓ માટે “ઝીરો એફઆઈઆર” સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે.
GRP (સરકારી રેલવે પોલીસ) અને RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) સાથે સતત ચર્ચાઓ થાય છે જેથી FIR નોંધવામાં વિલંબ ન થાય.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.