click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજકોટ સાયબર ફ્રોડ કેસમાં મોટો ખુલાસો: યસ બેન્કના 3 અધિકારીઓની ધરપકડ, 2500 કરોડના ટ્રાન્ઝેક્શન તપાસ હેઠળ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજકોટ સાયબર ફ્રોડ કેસમાં મોટો ખુલાસો: યસ બેન્કના 3 અધિકારીઓની ધરપકડ, 2500 કરોડના ટ્રાન્ઝેક્શન તપાસ હેઠળ
GujaratRajkot

રાજકોટ સાયબર ફ્રોડ કેસમાં મોટો ખુલાસો: યસ બેન્કના 3 અધિકારીઓની ધરપકડ, 2500 કરોડના ટ્રાન્ઝેક્શન તપાસ હેઠળ

રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં યસ બેન્કના ત્રણ અધિકારીઓની ધરપકડ કરી. 2500 કરોડના ટ્રાન્ઝેક્શન અને 74 કરોડના ફ્રોડની તપાસ ચાલુ, વધુ ખુલાસાની શક્યતા.

Last updated: 2026/04/21 at 10:17 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાજકોટ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે દેશવ્યાપી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં Yes Bank સાથે સંકળાયેલા ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં મૌલિક રામજી કમાણી (કાલાવડ તાલુકા), કલ્પેશ વિઠ્ઠલભાઈ ડાંગરીયા (જામનગર) અને અનુરાગ ચંદુભાઈ બાલધાનો સમાવેશ થાય છે.

આ ત્રણેયમાંથી મૌલિક હાલમાં યસ બેન્કમાં કાર્યરત છે, જ્યારે બાકીના બે આરોપીઓ અન્ય બેન્કોમાં નોકરી કરે છે. પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

આ સાયબર ફ્રોડ કેસની શરૂઆત પડધરી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાથી થઈ હતી, જેને બાદમાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસને સોંપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન શરૂઆતમાં 1500 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા, જેમાંથી અંદાજે 23 કરોડ સાયબર ફ્રોડના હોવાનું સામે આવ્યું હતું.

હાલની તપાસમાં આ આંકડો વધીને 2500 કરોડ સુધી પહોંચી ગયો છે. આ રકમ કુલ 85 બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેમાંથી 74 કરોડથી વધુ રકમ સાયબર ફ્રોડ સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે દેશભરમાંથી કુલ 535 ફરિયાદો નોંધાઈ છે.

સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ કેસમાં વધુ તપાસ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે, જે 35 જેટલી પેઢીઓ અને 85 બેન્ક એકાઉન્ટની વિગતવાર તપાસ કરી રહ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ કૌભાંડનો આંક આગળ વધવાની શક્યતા છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી

નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા

સુરત-ગોધરા હવાલા કાંડ : સ્થાનિક ચૂંટણી પહેલાં AAP ફંડિંગ મામલે પોલીસ અને IT વિભાગની મોટી કાર્યવાહી

નર્મદા જિલ્લામાં ભાજપની લહેર : ગામે ગામ જનસમર્થનનો જ્વાર, “સૌનો સાથ, સૌનો વિકાસ”ને મળી રહ્યો ભારે પ્રતિસાદ

TAGGED: @india, BankFraud, breakingnews, crimenews, cybercrime, CyberFraud, DigitalFraud, FinancialScam, gujarat, GujaratNews, IndiaNews, investigation, jamnagar, Kalavad, oneindianews, PoliceAction, RajkotNews, YesBank, ઇન્ડિયાન્યૂઝ, કાલાવડ, ક્રાઈમન્યૂઝ, ગુજરાત સમાચાર, જામનગર, ડિજિટલ છેતરપિંડી, તપાસ, નાણાકીય કૌભાંડ, પોલીસ કાર્યવાહી, બેંક છેતરપિંડી, બ્રેકિંગન્યૂઝ, યસબેંક, રાજકોટ સમાચાર, સાયબર છેતરપિંડી, સાયબરક્રાઈમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 21, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ
Next Article દાહોદમાં લગ્નપ્રસંગે ફૂડ પોઈઝનિંગ: 400થી વધુ મહેમાનો બીમાર, આરોગ્ય વિભાગ સતર્ક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ
Gujarat Kheda એપ્રિલ 22, 2026
અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી
Ahmedabad Gujarat એપ્રિલ 22, 2026
નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા
Gujarat Narmada એપ્રિલ 22, 2026
સુરત-ગોધરા હવાલા કાંડ : સ્થાનિક ચૂંટણી પહેલાં AAP ફંડિંગ મામલે પોલીસ અને IT વિભાગની મોટી કાર્યવાહી
Gujarat એપ્રિલ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?