click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજસ્થાન ચૂંટણી પહેલા રામ રહીમ ફરી એકવાર જેલમાંથી બહાર, હવે ઉઠી રહ્યા છે સવાલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજસ્થાન ચૂંટણી પહેલા રામ રહીમ ફરી એકવાર જેલમાંથી બહાર, હવે ઉઠી રહ્યા છે સવાલ
Gujarat

રાજસ્થાન ચૂંટણી પહેલા રામ રહીમ ફરી એકવાર જેલમાંથી બહાર, હવે ઉઠી રહ્યા છે સવાલ

ઘણા એવા પ્રસંગો હતા જેમાં ગુરમીત રામ રહીમને પેરોલ અથવા ફર્લો પર જેલમાંથી બહાર લાવવાના સમય પર પ્રશ્નો ઉભા થયા હતા. રાજસ્થાનમાં 25મી નવેમ્બરે મતદાન છે, તેના 4 દિવસ પહેલા જ ગુરમીત રામ રહીમને ફરી એક વાર ફર્લો મળી ગયો છે અને તે જેલની બહાર આવ્યો છે. જોકે તમને જણાવી દઈએ તો ગુરમીત રામ રહીમને ફેબ્રુઆરી 2022માં પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા પેરોલ મળ્યો હતો.

Last updated: 2023/11/22 at 6:48 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

હત્યા અને બળાત્કારના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમ ફરી એક વખત જેલમાંથી બહાર આવ્યો છે. આ વખતે 21 દિવસની છૂટ મળી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ રામ રહીમ ફરી એકવાર ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત બરનવા આશ્રમમાં રોકાશે. પરંતુ આ વખતે રામ રહીમને પેરોલ કે ફરલો આપવાના સમયને લઈને સવાલો ઉભા થયા છે.

Contents
ક્યારે ક્યારે જેલથી બહાર આવ્યો રામ રહિમ?જેલમાંથી બહાર લાવવાના સમય પર ઉઠ્યા સવાલ

તમને જણાવી દઈએ કે ગુરમીત રામ રહીમ મૂળ રાજસ્થાનના શ્રીગંગાનગરના ગુરુસર મોડિયા ગામનો રહેવાસી છે. ગુરમીત રામ રહીમનો હરિયાણા અને પંજાબની સરહદે આવેલા રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં મોટો આધાર હોવાનું માનવામાં આવે છે. ત્યારે બીજી તરફ રાજસ્થાનમાં ચૂંટણી તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યારે ગુરમીત રામ રહીમનો રાજસ્થાનના શ્રીગંગાનગર, હનુમાનગઢ, ચુરુ સહિત અનેક જિલ્લાઓમાં દબદબો છે. અહીંના લગભગ દરેક જિલ્લામાં ડેરા સચ્ચા સૌદાના આશ્રમો છે, જ્યાં મોટી સંખ્યામાં અનુયાયીઓ તેમની સાથે જોડાયેલા છે. ત્યારે આવા સમયે રામ રહિમને જેલની બહાર લાવવાને લઈને પ્ર્શ્ન ઉભા થયા છે.

ક્યારે ક્યારે જેલથી બહાર આવ્યો રામ રહિમ?

ગુરમીત રામ રહીમ 25 ઓગસ્ટ 2017થી જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેને 24 ઓક્ટોબર 2020ના રોજ પ્રથમ વખત 24 કલાક માટે પેરોલ આપવામાં આવ્યો હતો. 21 મે 2021ના રોજ ગુરમીત રામ રહીમને તેની બીમાર માતાને મળવા માટે પેરોલ મળ્યો હતો.

  • 7 ફેબ્રુઆરી 2022ના રોજ ગુરમીત રામ રહીમને 21 દિવસ માટે ફર્લો મળ્યો હતો.
  • 17 જૂન, 2022ના રોજ 30 દિવસ માટે પેરોલ મળ્યો.
  • 15 ઓક્ટોબર 2022 ના રોજ 40 દિવસ માટે પેરોલ મળ્યો.
  • 21 જાન્યુઆરી 2023 ના રોજ 40 દિવસ માટે પેરોલ મળ્યો.
  • 20 જુલાઈ, 2023 ના રોજ 30 દિવસ માટે પેરોલ મળ્યો.
  • ગુરમીત રામ રહીમને 15 ઓગસ્ટ 2023ના રોજ તેમના જન્મદિવસના અવસર પર પેરોલ આપવામાં આવ્યો હતો.

જેલમાંથી બહાર લાવવાના સમય પર ઉઠ્યા સવાલ

ઘણા એવા પ્રસંગો હતા જેમાં ગુરમીત રામ રહીમને પેરોલ અથવા ફર્લો પર જેલમાંથી બહાર લાવવાના સમય પર પ્રશ્નો ઉભા થયા હતા. રાજસ્થાનમાં 25મી નવેમ્બરે મતદાન છે, તેના 4 દિવસ પહેલા જ ગુરમીત રામ રહીમને ફરી એક વાર ફરલો મળી ગયો છે અને તે જેલની બહાર આવ્યો છે. જોકે તમને જણાવી દઈએ તો ગુરમીત રામ રહીમને ફેબ્રુઆરી 2022માં પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા પેરોલ મળ્યો હતો. આ પછી, હરિયાણા નાગરિક ચૂંટણી દરમિયાન પણ, ગુરમીત રામ રહીમ પેરોલ પર બહાર હતા અને સતત ઓનલાઈન સત્સંગ કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા હતા.

આ દરમિયાન અનેક સરપંચો અને મહાનગરપાલિકાના વિવિધ હોદ્દા માટેના ઉમેદવારો તેમના સત્સંગમાં માથું ટેકવતા જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન અનેક સરપંચો અને મહાનગરપાલિકાના વિવિધ હોદ્દા માટેના ઉમેદવારો તેમના સત્સંગમાં વંદન કરતા જોવા મળ્યા હતા.

હરિયાણાના સિરસાની આદમપુર અને એલેનાબાદ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન ચૂંટણી પહેલા ગુરમીત રામ રહીમને પેરોલ આપવામાં આવ્યો હતો. ગુરમીત રામ રહીમ તેની 37 મહિનાની સજા દરમિયાન 9મી વખત પેરોલ અથવા ફર્લો પર જેલમાંથી બહાર આવી રહ્યા છે.

 

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @entertaiment, Allenabad Assembly Seats, gujaratinews, gurmeetram rahim, hariyana, internationalnews, localnewsingujarat, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, Politics, Rajasthan, Rajasthan elections, Ram Rahim, topnewschannelinhindi, topnewschannelinindia, topnewsinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 22, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘બેન્કો ટેસ્ટ મેચની જેમ લાંબી ઈનિંગ રમવા પર ધ્યાન આપે…’ RBI ગવર્નરનું મોંઘવારી અંગે મોટું નિવેદન
Next Article સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યની પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ શિક્ષકોને અપાશે CPR તાલીમ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?