Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંતના ઘોષ વિભાગ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ નિમિતે ભારત પાકિસ્તાન સીમા નડાબેટ”, બનાસકાંઠા ખાતે 15 અને 16 માર્ચના રોજ “સીમા સંઘોષ” (ઘોષ વાદન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

મા. ડો. જયંતીભાઈ ભાડેસિયા, પશ્ચિમ ોગ સંઘચાલક, રા.સ્વ. સંઘ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

15 માર્ચ શનિવાર ભારત પાક સીમા 0 પોઇન્ટ પર કુલ 29 રચના (ધૂન) નું સતત 1 કલાક 10 મિનિટ નું વાઇન

16 માર્ચ BSF ના રિટ્રીટ સ્થાન ઉપર કુલ 32 રચના (પૂન) સાથે ધોપની(બેન્ડ) વિવિધ કૃતિઓ દ્વારા સાર્વજનિક ઘોષ વાદન કાર્યક્રમ

ગુજરાત ના કુલ 48 એકમમાંથી 39 એકમમાંથી ઉપસ્થિતિ

કુલ 243 વાદક.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.